અભિનંદન:: મિતેશ જોશી, ભરૂચ
tઅભિનંદન:: મિતેશ જોશી, ભરૂચ 💐ગૌરવની પળ – હાર્દિક અભિનંદન 💐 આપણા જ્ઞાતિના પ્રતિભાશાળી યુવા શ્રી મિતેશ પ્રફુલભાઈ જોશી એ Chemical Engineering વિષયમાં જૂન-૨૦૨૬માં યોજાયેલ GATE (Graduate Aptitude Test in Engineering) પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર ભારતમાં All India Rank (AIR) 96 પ્રાપ્ત કર્યો છે. તેઓ ને IIT મુંબઈ માં M.tech. માં એડમિશન મળ્યું છે. તેમની આ નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ સાથે દેશની અગ્રણી પરમાણુ સંશોધન સંસ્થા BARC (Bhabha Atomic Research Centre) માં તેમની trainee તરીકે પસંદગી થઈ છે. SVNIT, Surat માંથી B.Tech. Chemical Engineering નો અભ્યાસ પૂર્ણ કરનાર શ્રી મિતેશભાઈની આ સિદ્ધિ તેમના પરિવાર, સમાજ અને સમગ્ર જ્ઞાતિ માટે ગૌરવની બાબત છે. તેમની મહેનત, પ્રતિભા, શિસ્ત અને સમર્પણને અભિનંદન પાઠવતાં તેમના ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ. 💐પરિવાર તથા જ્ઞાતિ માટે ગૌરવની ક્ષણ – ગ્રુપ વતી ખૂબ ખૂબ અભિનંદન! 💐 એડમિન ========================= ટૂંક પરિચય શ્રી મિતેશ પ્રફુલભાઈ જોશીનો જન્મ તા....