વાસુદેવ ભાઈ વ્યાસ એ આપ્યું એજી બી એસ રાજકોટ ને દાન એજી બી એસ એ માન્યો આભાર

મૂળ ખીરધાર હાલ રાજકોટ, વસુદેવભાઈ અનંતરાય વ્યાસ તરફ થી AGBS રાજકોટ કારોબારી દ્વારા ચલાવામાં આવતા રોટલા પ્રવૃત્તિ માં અંકે રૂપિયા 500.00 અનુદાન પ્રાપ્ત થયેલ છે.
AGBS રાજકોટ કારોબારી વસુદેવભાઈ નો હૃદય પૂર્વક આભાર માને છે. આપ ઉત્તરોત્તર આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરતા રહો અને AGBS કારોબારી ટિમ ને પ્રોત્સાહિત કરતા રહો એવી આશા સાથે,
લી.
AGBS રાજકોટ કારોબારી સમિતિ વતી,
રૂપેશ હરિભાઈ જોશી - મંત્રી ના જય સોમનાથ🙏💐

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐