રમીલા બેન @ નીમુ બેન ચંદુલાલ જોશી,ઉપલેટા જે ચંદીગઢ વાળા ઉમિયા શંકર જીણા રામ વ્યાસ પરિવાર મુંબઈ ના દીકરી ને ગ્રૂપ શ્રદ્ધાંજલિ આપે છે

Group pays tribute to departed soul of Ramila Ben Joshi upleta who passed away on 29.9.20.

  તારીખ 29/9/20 ના રોજ   રમીલા બેન ચંદુ લાલ જોશી(નીમૂ બેન) (મૂળ વરવાળા )હાલ ઉપલેટા નુ અવસાન થયેલ છે 
    તે  શ્રી.ચંદુલાલ જેઠાલાલ જોશી ના ધર્મપત્ની.. સ્વ. ઉમિયાશંકર જીણાં રામ વ્યાસ ચાંદીગર વારા ના દીકરી,સ્વ ચંદુભાઈ  ,સ્વ. નવનીતભાઈ,સ્વ. રમેશભાઈ મુંબઈ ,સ્વ કંચનબેન વેણી લાલ જોષી લાઠી,સ્વ તારાબેન જેન્તીલાલ મેહતા વેરાવળ સ્વ જમનાબેન હરુભાઈ જોષી પોરબંદર ના બહેન,.            

 ૧/- પ્રભુ સદગત ની આત્મા ને શાંતિ આપે એવી પ્રાર્થના
મો.શશી ભાઈ વ્યાસ મુંબઈ:9967593546 
મો.પરિમલ વ્યાસ મુંબઈ:9321898666
મો.કપિલ વ્યાસ મુંબઈ:9867383461.                         જય શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻

૨/-    તેઓ  સુરેશ ભાઇ બાબુ ભાઇ જોષી કુતિયાણા તથા ભરત ભાઇ બાબુ ભાઇ જોષી ઉપલેટા ના કાકી થાય છે
 ૩/-  સદગત નું બેસણું તેઓ ના નિવાસ સ્થાને તા.1/10/20 ગુરુવાર ના રોજ 4 થી 6 વાગે ટેલિફોનિક રાખેલ છે 
નોંધ સરકાર ના નિયમ મુજબ રાખેલ છે
સરમાનું: ભક્તિધામ સોસાયટી 1
બ્લોક:3 દ્વારકા ધીશ ની બાજુ માં રાંદલ કૃપા મકાન
💐ઓમ. શાંતિ શાંતિ
 
મો.84014 11968
જોશી પરિવાર ના  શ્રીકૃષ્ણ🙏🏻🙏🏻🙏🏻

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐