ધવલ ભાઈ જોશી, પોરબંદર નું સન્માન - સાંઈનાથ ટ્રસ્ટ દ્વારા કોવિડ અન્વયે ની કામગીરી માટે ધવલ ભાઈ નું કર્યું સન્માન.

સેવાકીય પ્રવૃત્તિ માં આગળ પડતાં અને બરડાઈ બ્રહ્મસમાજ પોરબંદર મસ્તાન ના જાગૃત પ્રમુખ શ્રી ધવલભાઈ જોશી નું આજરોજ તા.૧.૧૦.૨૦ ના રોજ જ્ઞાતિ ભવન જઇ ને શ્રી સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ  નિમિષા બેન જોશી અને મેનેજીંગ ટ્રસ્ટી મીનલ બેન બલભદ્ર દ્વારા સન્માન પત્ર અર્પણ કરવામાં આવ્યું.
   
  શ્રી ધવલભાઈ ની કોવીદ મહામારી સમય માં જ્ઞાતિ ભવન માં ઘણાં કાર્યક્રમો કરી  ઉપરાંત કીટ વિતરણ સહિત ના કાર્યો માં. મોખરે રહી ને અનેક વિધ સેવા દ્વારા  નોંધપાત્ર લોકસેવા બદલ ટ્રસ્ટ દ્વારા  સન્માન પત્ર અર્પણ કર્યું હતું
ધવલ જોશી દ્વારા પણ આભાર વ્યક્ત કરાયો હતો.

( અહેવાલ: બ્રહ્મ અગ્રણી શ્રી અશ્વિન ભાઈ દવે)

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐