વટે માર્ગુ નો વિસામો રાણાવાવ નજીક આવેલ બાપા સીતારામ નો ઓટલો.

વટે માર્ગુ નો વિસામો રાણાવાવ નજીક આવેલ બાપા સીતારામ નો ઓટલો.
રાણાવાવ થી બગદાણા પદયાત્રા બગદાણા ભાવનગર જિલ્લા ખાતે બજરંગ દાસ બાપુ ની જગ્યા એ શ્રદ્ધા નું કેન્દ્ર અને યાત્રા નું સ્થળ છે. જે પદયાત્રા રાણાવાવ થી ભક્તો દ્વારા નીકળેલી તેની યાદ માં અંહી બાપા સીતારામ નો ઓટલો આવેલ છે ત્યાં આ સ્મૃતિ બોર્ડ લગાવેલ છે.
આ સ્થળ પર ભક્તો દ્વારા તેમજ આજુ બાજુ વાડી વિસ્તાર ના કુટુંબો દ્વારા નિયમિત પૂજા અને ધૂપ દીપ થાય છે. અહીં પોપટ દેવશી   કે શ વા લા પરી વાર દ્વા રાં  વટે માર્ગું ને તેમજ દર્શનાર્થી માટે બેસવા ની બેન્ચ પણ રાખવા માં આવેલ છે.
રાણાવાવ પાસે  રોડ ની બાજુમાં રાણાવાવ થી પોરબંદર જતા આ સુંદર સ્થળ આવેલ  છે.
   અહી પવિત્ર અને સુંદર વાતાવરણ છે. હાલ આ પ્રાથમિક સુવિધા છે અહી જો બાળકો ના બગીચા માટે ના લપસનીયા,ઉચક નિચક, હીંચકા જેવા સાધનો નાખી વિકાસ કરવા માં આવે તો બાળકો સાથે એક સરસ પર્યટન સ્થળ તરીકે વિકસ થઈ શકે તેમ છે.
  જરૂર થી ધારાસભ્ય શ્રી કે સાંસદ ની ગ્રાન્ટ માંથી અહી વિકાસ બાળ ઉદ્યાન કરવા માં આવે તો લોકો માટે પર્યટન સ્થળ બની રહે.

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐