પોરબંદર હેડ પોસ્ટ ઓફિસ ખાતે બેન્કિંગ ડે ઉજવણી બચત એજન્ટો શ્રી મહેશ ભાઈ વ્યાસ વી. રહ્યા હાજર

નેશનલ પોસ્ટલ વિક વર્ષ દરમ્યાન ૯ મી ઓક્ટોબર થી ૧૫ ઓક્ટોબર સુધી દેશભર માં ઉજવવા માં આવે છે.

પોસ્ટલ ડે ની ઉજવણી ની શરૂઆત ૧૮૭૪ માં સ્વિસ ની રાજધાની બરને  ખાતે યુનીવરસલ પોસ્ટલ યુનિયન ની સ્થાપના  ની સ્મૃતિ માં યોજવા માં આવે છે.

જેમાં જુદા જુદા દિવસો માં નીચે વિગતે પોસ્ટલ ડે ની ઉજવણી થાય છે

૧. વર્લ્ડ પોસ્ટ દિવસ ૯ ઓક્ટોબર

૨. સેવિંગ બેંક દિવસ ૧૦ ઓક્ટોબર

૩.પોસ્ટલ લાઈફ ઇન્સુરન્સ દિવસ ૧૧ ઓક્ટોબર

૪ ટપાલ ટિકિટ દિવસ ૧૨ ઓક્ટોબર

૫. બિઝનેસ વિકાસ દિવસ ૧૪ ઓક્ટોબર

૬. ટપાલ દિવસ ૧૫ ઓક્ટોબર


નેશનલ પોસ્ટલ વિક ઉજવવા નો હેતુ લોકો માં પોસ્ટ દ્વારા નાગરિકો ને જુદી જુદી સેવાઓ આપવા માં આવે છે તેની જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુ છે.

પોરબંદર હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવો એક કાર્યક્રમ યોજાઇ ગયો.

જેમાં બેન્કિંગ ડે ઉજવણી તા.૧૦.૧૦.૨૦ ના રોજ કરી જેમાં પોસ્ટ બેંક સ્ટાફ તથા નાની બચત એજન્ટો તથા પોસ્ટ ના અધિકારીઓ  હાજર રહ્યા હતા.

જે અંતર્ગત પોસ્ટ દ્વારા બેન્કિંગ સેવા અંગે ની લોકો ને જાણકારી આપવા માં આવી
પોરબંદર પોસ્ટ ના નાની બચત ના એજન્ટો શ્રી પ્રકાશ ભાઈ કારીયા,,મહેશ ભાઈ વ્યાસ,હસુ ભાઈ થાનકી,નિલેશ ભાઈ થાનકી, બાંભણીય ભાઈ, નિલેશ ભાઈ કતિય વી.  હાજર રહ્યા હતા.અને તેઓ એ સવિંગ ડે અંતર્ગત બચત લક્ષ્યાંક હાંસલ કરવા કામગીરી કરી બચત કારો પાસેથી રોકાણ કરવા માં આવ્યું હતું
   અત્રે જણાવવાનું કે આપના એજી બી એસ યન શ્રી મહેશ ભાઈ મણિશંકર વ્યાસ, પોરબંદર નાઓ પણ પોસ્ટલ નાની બચત એજ ન્ટ છે. સદસ્ય શ્રી મહેશ ભાઈ મણિશંકર ભળી વ્યાસ વતન: ભડ હાલ પોરબંદર વાળા કે જેઓ ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ કન્સલ્ટન્સી નો વ્યવસાય  છે અને પોસ્ટ ના નાની બચત અેજન્ટ તરીકે કામગીરી પોરબંદર ખાતે કરે છે.

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐