ઉપલેટા, મોજ નદીના કાંઠે કાલેશ્વર મહાદેવ પટાંગણ ના જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર
ઉપલેટા, મોજ નદીના કાંઠે કાલેશ્વર મહાદેવ પટાંગણ ના જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર
ઉપલેટા, શિવ મંદિર "નિત્ય શિવ પૂજા દર્શન" અંતર્ગત ઉપલેટામાં મોજ નદીના કાંઠે કાલેશ્વર મહાદેવ ના સાનિધ્યમાં આવેલ આ જ્ઞાનેશ્વર મહાદેવ મંદિર તા.૧૬.૧૦.૨૦ ના આજ ના દર્શન.
ઉપલેટા ના વિવિધ શિવ મંદિર ના પૂજન દર્શન સૌજન્ય આપણ ને શ્રીમતી અનસૂયા બેન વ્યાસ સિનિયર સદસ્ય શ્રી આ યાત્રા પ્રવાસ ઉપલેટા શિવ મંદિર નો ભાવ પૂર્વક કરાવી રહ્યા છે.
શ્રીમતી અનસૂયા બેન વ્યાસ નો ખુબ ખુબ આભાર.
અજન્માનો લોકા: કિમવ વંતોડપિ જગતા
મધિષ્ઠાતરં કિં ભવવિધિરનાદત્ય ભવતિ |
અનીશો વા કુર્યાદભુવનજનને ક: પરિકરો
વ તો મદાસત્વા પ્રત્યમરવર ! સંશેરક ઈમેં || 6 ||
અર્થ : હે ભગવાન ! આપ સર્વદેવોમાં શ્રેષ્ઠ છો, છતાં ‘આ દ્રશ્યમાન સપ્તલોક સાકાર છે. આમ જગત સાકાર હોવા છતાં અજન્મા હશે એ સંભવિત નથી, કારણકે જે સાકાર વસ્તુ છે તેનો જન્મ પણ હોય છે જ. જેમ ઘડો સાકાર છે, તેથી તે ઉત્પત્તિમાન છે, તેમ આ જગત અધિષ્ઠાન પરમેશ્વરની અપેક્ષા વગર ઉત્પન્ન કેવી રીતે થયું હશે, ઈશ્વર સિવાય બીજો કોઈ જગતકર્તા હશે !’ બ્રહ્માંડને ઉત્પન્ન કરવામાં આપ વિષે અનેક પ્રકારના સંદેહ મૂઢજનોમાં થાય છે. પરંતુ આપને વિષે સંશય કરવો યોગ્ય નથી. તેમજ આપ કરતાં બીજો કોઈ સમર્થ પણ નથી.
જય જ્ઞાનેશ્વર મહાદેવ
- એડ મીન
Comments
Post a Comment