ઉપલેટા, બ્રહ્મલીન બ્રહ્મચારી બાપુ ની પ્રસિધ્ધ જગ્યા ના, રામેશ્વર મહાદેવ
ઉપલેટા, બ્રહ્મલીન બ્રહ્મચારી બાપુ ની પ્રસિધ્ધ જગ્યા ના, રામેશ્વર મહાદેવ
ઉપલેટા, શિવ મંદિર "નિત્ય શિવ પૂજા દર્શન" અંતર્ગત ઉપલેટા ખાતે બ્રહ્મલીન બ્રહ્મચારી બાપુ ની પ્રસિધ્ધ જગ્યામાં આવેલ રામેશ્વર મહાદેવ ના દર્શન છે.
ઉપલેટા ના વિવિધ શિવ મંદિર ના પૂજન દર્શન સૌજન્ય આપણ ને શ્રીમતી અનસૂયા બેન વ્યાસ સિનિયર સદસ્ય શ્રી આ યાત્રા પ્રવાસ ઉપલેટા શિવ મંદિર નો ભાવ પૂર્વક કરાવી રહ્યા છે.
શ્રીમતી અનસૂયા બેન વ્યાસ નો ખુબ ખુબ આભાર.
કિમીહ: કિકાર્ય સ ખલુ કિમુપાયસ્ત્રિભુવનં
કિમાધારો ધાતા સૂજતિ વિમૂપાક્ષ ન ઈતિ ચ |
આતકયૈશ્વર્થે તવય્યનવ સરયુ:સ્યો હતવિય:
કુતર્કોર્ય કાશ્રિન્સુખરયતિ મોહાય જગત: || 5 ||
અર્થ : ‘હે ભગવાન ! પરમેશ્વર ત્રણ ભુવનની ઉત્પત્તિ કરે છે. પરંતુ જડબુદ્ધિવાળાઓ ‘જગતને ઉત્પન્ન કરવા બાબત શી ક્રિયા થતી હશે, તે ક્રિયા ક્યા પ્રકારની હશે, તેના અમલમાં ક્યા ક્યા પ્રકારો યોજાયા હશે, જગતનો આધાર તણા જગતને ઉત્પન્ન કરવામાં નિમિત્ત અને ઉપાદાન કારણ શું હશે ?’ આવો કુતર્ક કરે છે, પ્રભુ, એ કુતર્કનું તાત્પર્ય એ છે કે, જગતભરના આપણા ભક્તોના ચિત્તને ભ્રમણા પમાડવી. આપને વિષે આવા કુતર્ક એ જ અયોગ્ય છે, કારણકે આપ તો અચિંત્ય માહાત્મયથી યુક્ત છો.
જય રામેશ્વર મહાદેવ
- એડ મીન
Comments
Post a Comment