કોટેશ્વર મહાદેવ ઉપલેટા અને સિનિયર સદસ્ય શ્રીમતી અનસૂયા બેન સી વ્યાસ ને વંદન " નિત્ય પૂજા દર્શન"
🙏🏻પ્રણામ સિનિયર સદસ્ય શ્રીમતી અનસૂયા બેન વ્યાસ ની લાગણી ને 🙏🏻
કોટેશ્વર મહાદેવ,ઉપલેટા
આ મહાદેવ મંદિર દરબારગઢ ઉપલેટા ખાતે આવેલ પુરાણુ મંદિર છે
આપણા ઉપલેટા સ્થિત સિનિયર સદસ્ય શ્રીમતી અનસૂયા બેન વ્યાસ ઉપલેટા સ્થિત જુદા જુદા મંદિરો ના શિવ દર્શન તેઓ પૂજન કરવા જાય છે અને "નિત્ય પૂજા દર્શન" આપણી સાથે શેર કરે છે.
તેઓ ની લાગણી મને માટે હૃદય સ્પર્શી ગઈ.
આ દર્શન નો લાભ સર્વે ને માટે શેર કરું છું.
કોટેશ્વર મહાદેવ ને વંદન
સાથે સાથે આપણા આ સિનિયર સદસ્ય ની આપણા પ્રત્યે ની લાગણી ને પ્રણામ કે જેઓ આ સોશ્યલ મીડિયા નો સદુપયોગ કરી આપણ ને લાભ આપે છે.
વંદન🙏🏻 શ્રી અનસૂયા બેન વ્યાસ, ઉપલેટા,સિનિયર સદસ્ય
મહાદેવ તેઓ ને દીર્ઘાયુ તથા સુખાકારી અર્પે અને આપણ ને નિત્ય દર્શન કરાવતા રહે.
- એડ મીન
Comments
Post a Comment