રમેશ ભાઈ પી વ્યાસ કેશોદ ને શ્રદ્ધાંજલિ પરિવાર દ્વારા કેશોદ એજી બી એસ ને ટિફિન સર્વિસ માં અપાયું દાન
શ્રી રમેશ ભાઈ નું તા.૩.૧૦.૨૦ ના રોજ અવસાન થયું હતું ગ્રૂપ દ્વારા શ્રદ્ધાંજલિ
*શ્રી રમેશચંદ્ર પ્રભુલાલ વ્યાસ* ઉ.વ.69 હાલ કેશોદ મુળ બાવળાવદર તે સ્વ.પ્રભુલાલ ભગવાનજી વ્યાસ ના પુત્ર તથા નંદાણા વાળા સ્વ.હરજીવનભાઈ ભગવાનજી જોષી ના જમાઈ, માયાબેન ના પતિ, મનહરભાઈ પ્રભુલાલ વ્યાસ મુંબઈ,વિનુભાઇ પ્રભુલાલ વ્યાસ જુનાગઢ,જશીબેન રમણીકલાલ જોષી પોરબંદર, લીલાવંતીબેન અનંતરાય જોષી જુનાગઢ ના ભાઈ તથા અતુલભાઈ રમેશભાઈ વ્યાસ, હિનાબેન રાહુલકુમાર ઓઝા પોરબંદર, પારૂલબેન નિકુંજકુમાર મહેતા સુરત ના પિતાશ્રી તથા સેજલબેન અતુલભાઈ વ્યાસ ના સસરા નું આજરોજ તારીખ 3/10/20 ને શનીવારે
દુ ખદ અવસાન થયેલ હતું.
સ્વર્ગસ્થ શ્રી રમેશચંદ્ર પ્રભુલાલ વ્યાસ ની તા.૧૩.૨૦.૨૦ ના રોજ ઉત્તર ક્રિયા નિમિત્તે તેમના પુત્ર શ્રી અતુલભાઈ વ્યાસ દ્વારા ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મ સમાજ કેશોદ સંચાલિત રોટલા સેવા કાર્યમાં રૂપિયા ૫૦૧/- નું અનુદાન આપવામાં આવ્યું છે
પ્રભુ સદગતિ પ્રાપ્ત કરાવે તેવી પ્રાર્થના કરી
🙏 ઔદીચ્ય ગોહેલવાળી બ્રહ્મ સમાજ કેશોદ ટીમ દ્વારા માનવામાં આવ્યો આભાર....
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
🙏🙏🙏🙏🙏🙏🙏
Comments
Post a Comment