જેતપુર એજી બી એસ ડિરેક્ટરી એડ્રેસ બુક વિમોચન પ્રસંગ ની ૨૦૧૫ ની સ્મૃતિઓ તાજી થઈ
પાંચ વર્ષ જૂની સ્મૃતિઓ
સને ૨૦૧૫ તા.૨૭.૯.૧૫ એજી બી એ જેતપુર ડિરેક્ટરી એડ્રેસ બુક નું લોકાર્પણ પ્રસંગ.
અત્રે ઉલ્લેખનીય છે કે જેતપુર એજી બી એસ પ્રમુખ શ્રી હસમુખ ભાઈ જોશી અને ટીમ ના પ્રયાસોથી આ ડિરેક્ટરી વિમોચન પ્રસંગ યોજાયો હતો
તત્કાલીન સમયે અન્ય યુનિટ ના પધારેલ એજી બી એસ શહેર યુનિટ ના અગ્રણી ઓ શ્રી મુકેશ ભાઈ વોરા રાજકોટ, શ્રી ચંદુ ભાઈ વ્યાસ ઉપલેટા ,શ્રી ગિરીશ ભાઈ વ્યાસ પોરબંદર,શ્રી દિલીપ ભળી વ્યાસ જામ ખંભાળિયા વી. મંચસ્થ દ્રશ્ય માન થાય છે
આ પ્રસંગે સ્વ દિનેશ ભાઈ મેહતા એકત્રિત પધારેલ મહેમાનો તથા એજી બી એસ સદસ્યો ને સંબોધી રહ્યા છે.
તેમજ એજી બી એસ જેતપુર પ્રમુખ શ્રી હસમુખ ભાઈ, જેતપુર દ્વારા કેશોદ સદસ્ય અને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શ્રી ભૂપેન્દ્ર ભાઈ જોશી ને આવકાર્ય હતા તથા સન્માનિત કર્યા હતા તે પ્રસંગ ની સ્મૃતિઓ.
( તસ્વીર: અતુલ મેહતા, જેતપુર એજી બી એસ)
Comments
Post a Comment