કૃપાલ જી. વ્યાસ પોરબંદર (બોર્ન: ૨૦૦૩) જન્મદિન નિમિત્તે શુભેચ્છા🎂💐

🎂💐Happy Birthday Krupal
   આપણા પોરબંદર સ્થિત શ્રી ગજેન્દ્ર ભાઈ વ્યાસ (વતન:ચંદીગઢ વાળા)   માહી ગ્રૂપ સદસ્ય શ્રી, જે સેવાકીય પ્રવૃતિઓ કરે છે
     તેમના પુત્ર ચિ.કૃપાલ નો આજ જન્મ દિવસ છે તેઓ નો જન્મ ૨૦૦૩ ના તા.૧૬ ઓક્ટોબર ના રોજ થયો છે 
   કૃપાલ ભાઈ એ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે હાઈ સ્કૂલ નું શિક્ષણ લીધું.તેઓ એ ૨૦૧૮ માં એસ એસ સી નો અભ્યાસ પૂર્ણ કરી ડિપ્લોમા ઇજનેરી કોર્સ પોરબંદર ખાતે જોડાયા.
    હાલ તેઓ પોલીટેકનિક પોરબંદર ખાતે ડિપ્લોમા એન્જીન્યરીંગ માં ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર નના  અભ્યાસ કરે છે 

કુણાલ ભાઈ ને દાદા કેશવલાલ ભાઈ તથા મંગળા બેન નાઓ એ જન્મ દિન નિમિત્તે આશીર્વાદ આપ્યા.
યુવા એજી બી એસ સદસ્ય શ્રી કૃપાલ વ્યાસ ને ગ્રૂપ જન્મ દિન નિમિત્તે શુભેચ્છા પાઠવે છે

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐