*વર્તમાન વાસ્તવિકતા*

*વર્તમાન વાસ્તવિકતા*

ધીરે ધીરે એવું કંઇક સમજાય છે કે
સમય ગુપચુપ ઘણું લૂંટતો જાય છે

કરીએ દિલની વાતો એવા સ્વજનો
ધીમે ધીમે ઓઝલ થતા જાય છે

એ વાત સાચી છે કે સબંધો અને
 સ્થાન હળવાશના ઓછા થતા જાય છે

કોની એ નજર કે શ્રાપ લાગી ગયો
લીલાછમ માણસો રણ થતા જાય છે

ધીરે ધીરે એવું કંઇક સમજાય છે કે
સમય ગુપચુપ ઘણું લૂંટતો જાય છે

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐