કચ્છી નયે વરેજી લખ લખ વધાઈયું, વાદ,વિવાદ,સંવાદ ......સાથે આપણે ચાલતા રહીએ....એક બીજા ને મળતા રહીએ
વાદ, વિવાદ,સંવાદ ......સાથે આપણે ચાલતા રહીએ....એક બીજા ને મળતા રહીએ અને ચાલતા રહીએ. “चरैवेति चरैवेति”
આજ અષાઢી બીજ જરૂર થી આજે સદસ્યો સાથે સંવાદ તો હોય જ.*________'" *
આજ કચ્છી નવું વર્ષ જરૂર થી કચ્છ વસતા સદસ્યો ને wish કરીએ
આપણે જ્યાં વસીએ ત્યાં ના રીત રિવાજ અને પોષક અપનાવી એ.
આપણા કચ્છ માં ભટ્ટ પરિવાર અને મહેતા પરિવાર વર્ષો થી કચ્છ મા સ્થાયી થયો હતો હાલ માં પણ થોડા પરિવારો વસે છે
કચ્છ ના ભટ્ટ પરિવાર::
"કચ્છ ના ભટ્ટ પરિવાર ના સદસ્યો નો ભુજ રાજવી પરિવાર ના કુળદેવી આશાપુરા નું મંદિર દરબાર ગઢ ની અંદર આવેલ છે તેની પૂજા નો અધિકાર ભટ્ટ પરિવાર નો હતો.
"રાજવી પરિવાર નો છેડા છેડી છોડવા માટે ભટ્ટ પરિવાર નો લા ગો ( અધિકાર) રહ્યો."
ભટ્ટ પરિવાર એ કચ્છ માં સ્થાયી છે જે હાલ વર્તમાન માં દસેક કુટુંબ વસે છે.
વિશેષ"ભટ્ટ પરિવાર પૈકી કેટલાક કુટુંબો છે જે સ્થળાંતરિત થઈ વ્યવસાય અર્થે રાજકોટ,મુંબઈ,અમદાવાદ જઈ વસ્યા છે તેઓ પૈકી હાલ તેઓ મહેતા પરિવાર તરીકે પણ ઓળખાય છે."
આપણા ગ્રુપ મા સિનિયર સદસ્ય દંપતિ ભાનુ બેન અને ચંદ્ર શેખર ભાઈ ભટ્ટ બન્ને કચ્છ મા સ્થિત છે તેઓ ને અને કચ્છ માં વસતા સર્વે સદસ્યો ને કચ્છી નવા વર્ષ ની "લખ લખ વધાઈ."
"મેઠડો પાંજો મલક , ને મેઠડી પાંજી બુલી,
એનીથીય મેઠડા કચ્છી માડુ,
હી જ પાંજી હૂંભ, ને ઇ જ પાંજી ડિયારી!
જન્મેં ને કર્મેં સે કચ્છી એડા
મેણી કચ્છી ભેણે ને ભાવરેં કે...
કચ્છી નયે વરેજી લખ લખ વધાઈયું."
આજ થી પ્રારંભ થતું કચ્છી નવું વર્ષ અષાઢી બીજ આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રગતિ આપનારું બની રહે એવી આપને અને આપના પરિવારને ગ્રુપ વતી હાર્દિક શુભેચ્છા....
આપણા કચ્છ ના પ્રતિષ્ઠિત ભટ્ટ પરિવાર જૂની પેઢી ના અગ્રણી સદસ્ય ની સ્મૃતિ ::
આજ ના દિવસે 📖✒️પત્રકાર :: શ્રી ચત્રભુજ જગજીવન ભાઈ ભટ્ટ (મૂળ :કચ્છ) જાંજીબાર - ઇસ્ટ આફ્રિકા સને ૧૮૯૮ 💐 એજી બી એસ ના ભટ્ટ પરિવાર મૂળ કચ્છ ના વ્યવસાયે શિક્ષક,કલમ ના સાધક ને પણ યાદ કરી એ (એજી બી એસ મુંબઈ સદસ્ય શ્રીમતી ગીતા બેન જોશી ના પ્રમાતામહ ( maternal great grandfather)
"આપણા મુંબઈ સ્થિત અગ્રણી એજી બી એસ સદસ્ય અને જન્મ ભૂમિ પ્રવાસી જૂથ વ્યાપાર ના તંત્રી શ્રી શિરીષ ભાઈ મહેતા મૂળ કચ્છ મહેતા પરિવાર ના છે
જો હું ભૂલતો ન હોઉં તો કમલકાંત ભટ્ટ એ પૂર્વ વડાપ્રધાન મા ન શ્રી સ્વ. મોરારજી દેસાઈ ના પ્રેસ સેક્રેટરી તરીકે હતા તેઓ અન કચ્છ ના
સર્વે કચ્છ ની સ્મૃતિઓ સાથે
આપ પાસે કોઈ જૂની સ્મૃતિ હોય તો શેર કરશો.
જય જગન્નાથ
રથયાત્રા ના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ..
આપણી એજ તો મજા છે કે Unity in Diversity.
સર્વે ને
જય જગન્નાથ
વિનીત
એડ મીન
@ નરેન્દ્ર જોશી
9427502399
Comments
Post a Comment