કુ.કેયા......અભિનંદન

કુ. કેયા બેન ને અભિનંદન

આપણા લંડન સ્થિત શ્રીમતી મીના બેન અને દીપક ભાઈ વ્યાસ ના દોહિત્ર કુ. કેયા બેન શાહ ( બોર્ન:૨૦૧૧) તેઓ ધોરણ ૬ માં લંડન ની અપ મિનિસ્ટર સ્થિત જેમ્સ ઓ ગલે ર્થો ર્પ પ્રાઈમરી સ્કૂલ અભ્યાસ કરે છે. 
   તેણી નો ક્રિકેટ માં નિપુણ છે અને કાઉન્ટી એસેક્સ તરફ થી ક્રિકેટ રમે છે.

     તાજેતર મા જૂન ૨૦૨૨ માં યોજાયેલ સ્કૂલ લેવલ ની ગર્લ્સ ક્રિકેટ મેચ માં લંડન ની અપ મિનિસ્ટર સ્થિત જેમ્સ ઓ ગલે ર્થો ર્પ પ્રાઈમરી સ્કૂલ તરફ થી ગર્લ્સ ટીમ એ પાર્ટી સી પેટ કરી 
     તેઓ એ બેસ્ટ પ્લેયર તરીકે ની હેવરિંગ કપ ટ્રોફી જીતી અને કુટુંબ અને માતા પિતા શ્રીમતી અવની બેન તથા શ્રેયા ન્સ ભાઈ અને પરિવાર નું ગૌરવ વધારેલ છે.
   
કુ.કેયા......અભિનંદન

(સોર્સ: શ્રીમતી મીના બેન જોશી વ્યાસ લંડન)

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐