વ્યોમ જોશી,રાજકોટ અભિનંદન

ચી. વ્યોમ જોશી, રાજકોટ અભિનંદન
    CBSE બોર્ડધોરણ ૧૨ સાયન્સ નું આજ રોજ તા.૨૨.૭.૨૨ પરિણામ જાહેર થયું તેમાં CBSE A ગ્રુપ માં 93.4 ટકા સાથે ઉત્તીર્ણ થયેલ છે. તેમજ JEE MAIN 2022 માં 99.26 પર્સેન્ટાઇલ પ્રાપ્ત કરેલ છે.

     આપણા રાજકોટ ના એ જી બી એસ ના શ્રી દુષ્યંત ભાઈ દલસુખ ભાઈ જોશી તથા ઇલાબેન (જૂનાગઢ કલાના વાળા) ના પુત્ર તથા શ્રી દલસુખભાઈ અંબાશંકર જોશી, જૂનાગઢ ના પૌત્ર ચી. વ્યોમ જોશી, તેઓ નો જન્મ ૨૯.૧૦.૨૦૦૪ ના રોજ થયો છે અને તેઓ સારા તરવૈયા પણ છે.

અભ્યાસ:: ધો.૧૨ સાયન્સ
   તાજેતર માં સને ૨૦૨૨ જુલાઇ ના જાહેર થયેલ પરિણામ માં   ધોરણ ૧૨ સાયન્સ CBSE A ગ્રુપ માં 93.4 ટકા સાથે ઉત્તીર્ણ થયેલ છે. તેમજ JEE MAIN 2022 માં 99.26 પર્સેન્ટાઇલ મેળવેલ છે.

શ્રી વ્યોમ જોશી સારા તરવૈયા છે અને રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે સ્વિમિંગ સ્પર્ધા માં ભાગ લઈ ચૂક્યા છે.
સ્વિમિંગ માં પ્રાપ્ત સિદ્ધિઓ::
૧.સને ૨૦૧૫-૧૬ માં ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ માં ૧ ગોલ્ડ,૧સિલ્વર,૧ કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કરેલ.
૨.સને ૨૦૧૬ માં  અંડર ૧૨ જૂથ ની ૫૦ મીટર ફ્રી સ્ટાઇલ માં ભાગ લઈ તેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. અને બેંગલોર ખાતે  યોજાયેલ રાષ્ટ્રીય સ્પર્ધા માં ગુજરાત નું પ્રતિનિધિત્વ કર્યું હતું.
 
શુભેચ્છા અને અભિનંદન::
વ્યોમ ભાઈ જોશી ને અભિનંદન
તેઓ ને ઉજવળ શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છા

અસ્તુ.

@નરેન્દ્ર ભાઈ જોશી
9427502399

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐