"બકલાવા" સ્વીટ - તુલસી સ્વીટ અને નમકીન ની ખાસ આઇટમ
"બકલાવા" સ્વીટ ઋષિભાઈ મહેતા ની તુલસી સ્વીટ અને નમકીન શોપ ની ખાસ સ્વીટ આઇટમ
તુલસી નમકીન અને સ્વીટ ખાતે રેગ્યુલર ગુજરાતી ના પ્રિય "ગરમ ફાફડા" ઉપરાંત અન્ય નમકીન અને રેગ્યુલર પેંડા, કાજુ કતરી,તીખા ગાંઠિયા વી.ઉપલબ્ધ છે.ચોખ્ખા ઘી ની મીઠાઈ ઉપલબ્ધ છે. જો કહી એ તો વન સ્ટોપ મીઠાઈ અને નમકીન શોપિંગ માટે નું સ્થળ.
"પરંતુ અહીં ની ખાસ સ્વીટ "બકલાવા" નો ટેસ્ટ કરશો"
"બક્લાવા" ખાસ સ્વીટ - ખાસ પ્રસંગે પીરસાતી મીઠાઈ ::
જો તમે સ્વીટ અને પેસ્ત્રીઝ ના સ્વાદ શોખીન હો તો પોરબંદર તુલસી સ્વીટ અને નમિકીન, પોરબંદર ની અવશ્ય મુલાકાત લઈ આ તુર્કીશ અને મિડલ ઇસ્ટ ની ખાસ આઇટમ
"બક્લાવા" સ્વીટ અને પેસ્ત્રીઝ મિડલ
નો ટેસ્ટ માટે અવશ્ય મુલાકાત લેશો.
મધ ,પિસ્તા,ડ્રાય ફ્રુટ, ફાઈલો સીડ ના આટા માંથી બને છે.
"બક્લાવા" પેસ્ત્રિઝ સ્વીટ વિશે::
Rich pastry of phyllo (filo) dough and nuts. Phyllo is a simple flour-and-water dough that is stretched to paper thinness and cut into sheets.
30 or 40 sheets of phyllo, each brushed liberally with melted butter, are layered in a baking pan with finely chopped walnuts, pistachios, or almonds.
After the pastry is baked, it is drenched with a syrup of honey and lemon juice. Cinnamon, ground cloves, cardamom, or rosewater may flavour either the filling or the syrup.
શુભેચ્છા સહ અભિનંદન
ઋષિ મહેતા અભિનંદન સહ શુભેચ્છા💐આપણા ગ્રુપ સદસ્ય શ્રી દિપક વસંત ભાઇ મેહતા,રાણાવાવ ના પુત્ર શ્રી ઋષિ મહેતા તથા દિનેશ કાનજી ભાઈ જોશી ના પુત્ર જય જોશી દ્વારા સંયુક્ત ઉપક્રમે તુલસી સ્વીટ એન્ડ નમકીન નું એમ જી રોડ ,
ગીરનારા સોની ભવન બાજુ માં,પોરબંદર ખાતે આજ રોજ તા.૧૦.૮ ૨૨ ના મંગલ પ્રારંભ કરેલ છે જે નિમિતે ગ્રુપ વતી શુભેચ્છા 💐 - એડ મીન
Comments
Post a Comment