સુરત એજી બી એસ ટ્રસ્ટ ની રચના ૨૦૧૬ માં થયેલ ચાર વર્ષ પૂર્ણ કરે છે.
SURAT AGBS NEWS: Agbs surat trust has been registered at charity commissioner by Suresh Bhai B Vyas.
🌷 ખુશ ખબર 🌷 ( સુરત એજી બી એસ ની સ્મૃતિઓ )
આપ સર્વ જ્ઞાતિ જનો ને જણાવતા આનંદ ની લાગણી અનુભવીએ છીએ કે આપણે સુરત સમાજ ના રજીસ્ટેશન ની કાર્યવાહી કરેલ તે પુર્ણ થઇ આપણા સમાજ નો નોંધણી દાખલો તા.૨૩.૯.૧૬ ના રોજ મળી ગયેલ છે જે મુજબ રજિસ્ટ્રેશન નંબર A/3099/SURAT છે.
તત્કાલીન સમયે પ્રમુખ શ્રી તથા મંત્રી શ્રી એ ખુશી અને આનંદ ની લાગણી શેર કરી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ શેર કરી કહ્યું "આ સાથે સામેલ કરતાં આનંદ ની લાગણી અનુભવીએ છીએ."
પ્રમુખ સુરેશ બી વ્યાસ
મંત્રી ભાવેશ ડી જોશી
Comments
Post a Comment