ડૉ. ઉપાસના વ્યાસ :: ટુંક પરિચય

💐કુ.ડૉ.ઉપાસના વ્યાસ,(પી. એચ ડી.ઈન ફિશરીઝ સાયન્સ),ધોરાજી💐
     ભારત સરકાર ના કૃષિ મંત્રાલય ની હૈદરાબાદ સ્થિત નેશનલ ઇન્સ્ટટ્યૂટ ઓફ એગ્રિકલ્ચર એક્સ્ટેનશન મેનેજમેન્ટ ( MANAGE) માં MANAGE FELLOW તરીકે તા જુલાઇ.૨૧ થી ફરજ બજાવે છે.

શૈક્ષણિક:
૧.તેઓ એ સને ૨૦૧૬ માં જૂનાગઢ કૃષિ યુનિ. સંલગ્ન વેરાવળ ફિશરીઝ કૉલેજ ખાતે થી ફિશરીઝ ના વિષય સાથે એમ. એસ. સી. કર્યું.

૨. કુ. ઉપાસના બેન, ફિશરીઝ એન્ડ ઓશ્યો નોલોજી માં કૃષિ યુનિ. જૂનાગઢ ની સંલગ્ન વેરાવળ ખાતે પી એચ. ડી નો "ફિશરીઝ રેસોર્સ મેનેજમેન્ટ" માં અભ્યાસ કર્યો.
અને તાજેતર માં તેઓ એ નવે.૨૦૨૦ પેપર્સ નું પ્રેઝન્ટેશન પૂર્ણ કર્યું હતું.
  તેઓ ને ડોક્ટરેટ ની ડીગ્રી ઓનાયત થઈ છે.

સિદ્ધિઓ::
૧. સને ૨૦૧૯ માં જુલાઈ માં આંતરરાષ્ટ્રીય ગ્લોબલ કોન્ફરન્સ તથા કાઠમંડુ ખાતે યુનિવર્સિટી તરફ થી "યંગ સાયન્ટિસ ટ એવોર્ડ" આપવા માં આવેલ

૨. દિલ્હી ખાતે સને ૨૦૨૦ જાન્યુઆરી માં advance and innovation in agriculture and allied science ( AIAAS- 2020) માં રીસર્ચ પેપર સાથે યુનિ.તરફ થી પાર્ટીશિપેશન કર્યું.

કૌટુંબિક:
કુ. ઉપાસના બેન વ્યાસ, ધોરાજી.
ધોરાજી સ્થિત ધીરુ ભાઈ વ્યાસ તથા શ્રીમતી જ્યોત્સનાબેન @ જશુ બેન વ્યાસ ના પુત્રી તથા ઉપલેટા એજી બી એસ પ્રમુખ શ્રી ચંદુ ભાઈ વ્યાસ ના ભત્રીજી છે.

અસ્તુ.

@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐