રાજકોટ તેજસ્વી તારલા વિદ્યાર્થી: ૨૦૨૨:: મિતેશ જોશી,દેહજ તા.ભરૂચ

ચી. મિતેશ જોશી, દહેજ તા. ભરૂચ અભિનંદન
    તેઓ રાજકોટ એજી બી એસ ના ૧૮ માં  તેજસ્વી તારલા વિદ્યાર્થી સન્માન સમારોહ ૨૦૨૨ માં સન્માનિત કરાયા છે અને તેઓ ધોરણ ૧૨ એ ગ્રુપ મા બીજા ક્રમાંક પર રહ્યા છે.
ધો.૧૨ સાયન્સ  CBSE બોર્ડ માં A ગ્રુપ માં 89.4 ટકા સાથે જુલાઇ ૨૦૨૨ માં ઉત્તીર્ણ થયેલ છે.


ચી. મિતેશ જોશી,
     આપણા  દહેજ તા.ભરૂચ સ્થિત ગ્રુપ સદસ્ય શ્રી પ્રફુલ્લ ભાઈ શિવલાલ ભાઈ જોશી તથા શીતલ બેન (વાળા) ના પુત્ર તથા સ્વ. શ્રી શિવલાલ ભાઈ વલ્લભ જી ભાઈ  જોશી, (એસ.ટી.- પોરબંદર) (મૂળ વતન મૈયારી),પોરબંદર તથા ના પૌત્ર.


     તેઓ નો જન્મ ૩.૪.૨૦૦૪ ના રોજ થયો છે . તેઓ બે ભાઈ ઓ અને બન્ને ટ્વીન બ્રધર ભાઈ શ્રી માનસ ભાઈ જેઓ સાયન્સ બાયોલોજી ગ્રુપ મા ૭૧% સાથે ધોરણ ૧૨ ની પરીક્ષા પાસ થયા છે. એક બહેન પરણિત જીવન માં સ્થાયી.  તેઓ ના પિતાશ્રી પ્રફુલ્લ ભાઈ આદિત્ય બિરલા લી.કુ. માં દહેજ તા.ભરૂચ ખાતે ઇલેક્ટ્રિક વિભાગ મા ઇજનેર તરીકે ફરજ બજાવે છે.

અભ્યાસ:: ધો.૧૨ સાયન્સ એ ગ્રુપ CBSE બોર્ડ
  
૧. તેઓ ગ્રીન વેલી હાઇસ્કુલ અેમ્પાડ,વડોદરા ખાતે હાયર સેકન્ડરી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ) સ્કૂલ ખાતે અભ્યાસ કર્યો
     તાજેતર માં સને ૨૦૨૨ જુલાઇ ના જાહેર થયેલ પરિણામ માં   ધોરણ ૧૨ સાયન્સ CBSE A ગ્રુપ માં 89.4 ટકા સાથે ઉત્તીર્ણ થયેલ છે. તેમજ JEE MAIN 2022 માં 95.6 પર્સેન્ટાઇલ મેળવેલ છે.
૨. તેઓ એ હાઇસ્કુલ નો અભ્યાસ આદિત્ય બિરલા પબ્લિક ( અંગ્રેજી માધ્યમ)સ્કૂલ, ભરૂચ ખાતે થી કર્યોઅને ધો.૧૦ માં 93.2 % સાથે પાસ થયા.

શ્રી મિતેશ જોશી ભારત સ્કાઉટસ એન્ડ ગાઈડસ ના કેડેટ તરીકે વિવિધ પ્રવૃત્તિ માં ભાગ લીધેલ છે:: પ્રાપ્ત સિદ્ધિઓ::
૧. ગુજરાત રાજ્ય મહામહિમ રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી સા.તરફ થી ગુજરાત રાજ્ય  ભારત સ્કાઉટસ એન્ડ ગાઈડસ પેટ્રો ન તરીકે તેઓ ને સને ૨૦૧૭ - ૧૮ નો પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલ છે.
૨. સને ૨૦૧૮ માં ૨૭ મી ભારત સ્કાઉટસ એન્ડ ગાઈડસ રેલી માં ભાગ લીધો હતો જેમાં તેઓ નું ગુજરાત સરકાર ના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ હસ્તે  સન્માન કરવામાં આવ્યું હતું.


વિશેષ:
    તેઓ એ નેશનલ ડિફેન્સ એકેડેમી ની પરીક્ષા પણ આપી છે. તેઓ નું JEE  નું એડવાન્સ પરિણામ બાકી છે.

અન્ય કૌટુંબિક પારિવારિક વિગત::
૧.મોસાળ:: મહેતા પરિવાર ,  મુ. સેવાંત્રા તા.ઉપલેટા
નાના:: અમૃતલાલ બચુ ભાઈ મેહતા  મુ. સેવાંત્રા તા.ઉપલેટા
૨.વિશેષ વિગત::
ભાઈ:
  મિતેશ ભાઈ ના (ટ્વિન બ્રધર) શ્રી માનસ ભાઈ જોશી પણ સાયન્સ વિભાગ  બાયોલોજી ગ્રુપ માં સને જુલાઇ ૨૦૨૨ માં ૭૧% સાથે પાસ થયેલ છે
બહેન:નિધિ જોશી વ્યાસ પરણિત જીવન માં સ્થાયી.
સંપર્ક: ઈમેઈલ આઈડી: miteshj746@gmail.com

સમાપન અને અભિનંદન::
    મિતેશ જોશી ને ઉજવળ શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છા

અસ્તુ.

@નરેન્દ્ર ભાઈ જોશી
9427502399

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐