જામનગર મહિલા મંડળ વિશિષ્ટ "બેઠા ગરબા" પ્રોજેક્ટ અંતર્ગત ઉજવે છે નોરતા
જામનગર મહિલા મંડળ દ્વારા તેઓ ના નવ નિયુક્ત પ્રમુખ શ્રીમતી શીલા બેન કનક ભાઈ વ્યાસ તથા ઉપપ્રમુખ શ્રીમતી ડૉ.પૂર્વી બેન વિરલ ભાઈ વ્યાસ ના વડપણ હેઠળ નવલા નોરતા ની ઉજવણી નો "બેઠા ગરબા" પ્રોજેક્ટ અંતર્ગત ધામ ધૂમ સાથે નવ દિવસ જુદા જુદા મહિલા સદસ્યો ના રહેઠાણ પર ઉજવણી કરવામાં આવશે. જેમાં દરેક દિવસે અલગ અલગ ડ્રેસ કોડ સાડી કલર ની પરિધાન કરી જે તે રંગ નું અધ્યાત્મિક મહત્વ હોય તેને ધ્યાને લઇ નક્કી કરવા આવેલ છે.
ઈલા બેન યોગેશ ભાઈ મહેતા દ્વારા સર્વે ને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.
અત્રે જણાવવાનું કે આ પ્રોજેક્ટ નો વિચાર પ્રમુખ શ્રીમતી શીલા બેન કનક ભાઈ વ્યાસ દ્વારા પ્રસ્તાવિત થતાં સર્વે મહિલા મંડળ સદસ્યો એ વધાવી અને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
==================================
જામનગર મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી શીલા બેન કનક ભાઈ વ્યાસ ટુંક પરિચય::
સિનિયર સદસ્ય શ્રીમતી શીલા બેન વ્યાસ નો જન્મ શાસ્ત્રી પરિવાર મા શ્રી રતિલાલ મોરારજી શાસ્ત્રી ( Ex. T.D.O.) અને ભાગીરથી બેન ને ત્યાં થયો
શ્રીમતી શીલા બહેન વ્યાસ હાલ જામનગર એજી બી એસ ના મહિલા મંડળ નું નેતૃત્વ કરી પ્રમુખ તરીકે સેવા પૂરી પાડે છે
તેઓ ના લગ્ન વ્યાસ પરિવાર મા જામનગર અગ્રણી સિનિયર શ્રી કનક રાય ભાઈ વ્યાસ જામનગર સિનિયર અગ્રણી ટેકનોક્રેટ શ્રી કનકરાય ડી વ્યાસ (ટેકસટાઇલ એન્જિનિયર, એમ એસ. યુનિવર્સિટી) દિગજામ વુલન મિલ માં ફરજ બજાવી હાલ નિવૃત્ત જીવન ગાળે છે. પરંતુ તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ છે.
તેઓ હાલ નિવૃત છે અને BAPS સ્વામી નારાયણ સંસ્થાન ખાતે સેવા આપે છે.
તેઓ ની યુવાઓ ને અને વિદ્યાર્થીઓ ને પ્રેરણા રૂપ લેખ માળા નિયમિત એજી બી એસ "જ્ઞાતિ પ્રવાહ" સામયિક માં લખે છે
શીલા બહેન તથા કનક રાય ભાઈ બંને એજી બી એસ જામનગર ની યથા શક્તિ સેવા કરે છે
મહિલા મંડળ ઉપપ્રમુખ ડો. પૂર્વી વ્યાસ વિશે ટુંક પરિચય::
ડૉ. પૂર્વી બેન વ્યાસ ફિઝિયો થેરીપિસ્ટ છે. પોત પોતાના મેડીકલ ફિલ્ડ ના વ્યવસાય માં સ્થાયી છે.
તેઓ ના પતિ ડૉ.વિરલ ભાઈ વ્યાસ સુપર સ્પેશિયાલીટી ગેસ્ટ્રો એનટ્રોલોજિસ્ટ લીવર,. ઇન્ટન સ્ટા ઈન એન્ડોસ્કોપી સુપર સ્પેશિયાલિટી છે.
ડૉ. પૂર્વી વ્યાસ આપણા જામનગર એજી બી એસ અગ્રણી શ્રી દિનેશ ભાઈ વ્યાસ સિનિયર એડવોકેટ, જામનગર ( એજી બી એસ જામનગર ના પ્રથમ પ્રમુખ અને સ્થાપક સને ૧૯૮૩) તથા શ્રીમતી ડૉ હંસા બેન વ્યાસ ના પુત્રવધુ છે.
ગત માર્ચ ૨૦૨૨ માં ડૉ. પૂર્વી બેન વ્યાસ, જામનગર ના સેવા કાર્ય માટે જાયન્ટ કલબ જામનગર દ્વારા નારી રત્ન ગરિમા એવોર્ડ થી ૮ મી માર્ચ વિમેન્સ ડે નિમિત્તે સન્માન કર્યું.
------------------------------------------------------------------
-------------------------------------------------------------------
પ્રથમ નોરતા દિવસે તા .૨૬.૯.૨૨ થી શરુ થતા બેઠા ગરબા નું ક.૪.૩૦ વાગે સાંજે આયોજન ઈલા બેન યોગેશ ભાઈ મહેતા ના નિવાસ સ્થાને આયોજન કરાયું હતું. જ્ઞાતિ ના સર્વ બહેનો ને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. જામનગર મહિલા મંડળ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર મહિલા મંડળ ના સદસ્યો ને ગ્રુપ વતી જય માતાજી.
આ સાથે ઈલા બેન તરફ થી મળેલ પ્રસંગ ના ફોટા અને વીડિયો ક્લિપ સાદર સર્વે સદસ્યો માટે
__________________________________________
-------------------------------------------------------------------
આ સાથે નવ દિવસ ના પ્રોગ્રામ ની યાદી:;
નવલા નોરતા ની ઉજવણી
AGBS મહિલા મંડળ , જામનગર
💥એ હાલો બેઠા ગરબા ગાવા💥
26 સપ્ટેમ્બર સોમવાર
૪:૩૦-૫:૩૦ સાંજે
સ્થળ:
ઇલાબેન વાય મહેતા
૪,લીમડા લાઈન ,ચર્ચની પાછળ જમનાવાડા કૃપા, અંબર ચોકડી પાસે,
જામનગર
9824895757
ડ્રેસ કોડ : સફેદ સાડી અથવા ડ્રેસ
(પહેલા નોરતે સફેદ રંગનું ખૂબ જ મહત્વ હોય છે)
27 સપ્ટેમ્બર મંગળવાર
૪:૩૦-૫:૩૦
કુમુદબેન કપિલભાઈ મહેતા
30 A, પુષ્પાંજલિ, કેતન સોસાયટી, જોગર્સ પાર્ક રોડ
7567672121
ડ્રેસ કોડ: લાલ રંગની સાડી અથવા ડ્રેસ
28 સપ્ટેમ્બર બુધવાર
૪:૩૦-૫:૩૦
સરોજબેન મહેતા 176 રોયલ પુષ્પા પાર્ક શેરી નંબર 4, ૮૦ ફીટ રોડ પર શાકમાર્કેટ ખોડીયાર કોલોની ગલીમાં, ક્રિષ્ના સ્કૂલ ની બાજુમાં.
9427217082
ડ્રેસ કોડ :બ્લુ (ભૂરો) સાડી અથવા ડ્રેસ
29 સપ્ટેમ્બર ગુરૂવાર
૪:૩૦-૫:૩૦
હંસાબેન દિનેશભાઈ વ્યાસ
502, વિનાયક 3 ,સનશાઇન સ્કૂલ ની સામેની ગલીમાં, વાલકેશ્વરી
9566246858
ડ્રેસ કોડ :પીળી સાડી અથવા પીળો ડ્રેસ
૩૦ સપ્ટેમ્બર શુક્રવાર
૪:૩૦-૫:૩૦
શીલાબેન કનકરાય વ્યાસ
શ્રદ્ધા ,પ્લોટ નંબર 90 એ ,પંચવટી ગૌશાળા.
9427276125
ડ્રેસ કોડ : લીલા રંગની સાડી અથવા ડ્રેસ
1 ઓક્ટોબર શનિવાર
૪:૩૦-૫:૩૦
ભારતીબેન મનીષભાઈ વ્યાસ
ક્રિષ્ના એવન્યુ, 401, પટેલ કોલોની સાત આઠ ની વચ્ચે રોડ નંબર 2 -3, પાર્શ્વનાથ દેરાસર ની પાછળ.
9427772672
ડ્રેસ કોડ :ગ્રે કલર (રાખોડી) ની સાડી અથવા ડ્રેસ
2 ઓક્ટોબર રવિવાર
બીનાબેન પ્રણવભાઈ વ્યાસ
ગાયત્રી કૃપા ,પટેલ ૨- 3 પાર્શ્વનાથ દેરાસર ની પાછળ.
8160146076
ડ્રેસ કોડ :નારંગી (ઓરેન્જ) કલર ની સાડી અથવા ડ્રેસ
3 ઓક્ટોબર સોમવાર
૪:૩૦-૫:૩૦
સરોજબેન મહેતા
દીપ એપાર્ટમેન્ટ, થર્ડ ફ્લોર ,ફ્લેટ નંબર સાત, રાધિકા ક્લાસીસ ની બાજુમાં ,જનતા ફાટક.
8238974445
ડ્રેસ કોડ: લીલો( ગ્રીન) કલરની સાડી અથવા ડ્રેસ
4 ઓક્ટોબર મંગળવાર
૪:૩૦-૫:૩૦
દેવયાનીબેન દર્પણ ભાઈ જોશી
બ્રહ્માણી કૃપા 15 /2 ધનંજય પાર્ક રોડ ૧,
હોટલ વિશાલ ઇન્ટરનેશનલ ની પાછળ, ખંભાળિયા રોડ
ડ્રેસ કોડ :ગુલાબી કલરની સાડી અથવા ડ્રેસ
9624640031
==================================
જય માતાજી
અસ્તુ.
@ નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment