યુવા સદસ્ય:: ક્રિશ્ના વ્યાસ,જામનગર

અભિનંદન.....વિદેશ અભ્યાસ અર્થે જતા ચી. ક્રિષ્ના વ્યાસ

    આપણા એજી બી એસ જામનગર સ્થિત શ્રી ચંદ્રેશ દિનકર ભાઈ વ્યાસ ના પુત્ર ચી.ક્રિષ્ના વ્યાસ ધોરણ ૧૨,સાયન્સ પાસ કરી ઇલેક્ટ્રોનિક એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી  એન્જિનિયરિંગ ના વધુ અભ્યાસ અર્થે કેનેડા તા.૨૧.૮.૨૨ ના રોજ કેનેડા ખાતે અભ્યાસ અર્થે વિદેશ ગમન કરેલ છે.
તેઓ ને ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા સહ અભિનંદન.
:::: :::: :::: ::::. :::: :::: :::: :::: :::: :::: :::: :::: ::::
પુત્ર ક્રિષ્ના નો કેનેડા એડમીશન પ્રોસિજર અંગે અનુભવ શેર કરતા શ્રી ચંદ્રેશ ભાઈ વ્યાસ જામનગર ::

ચંદ્રેશ ભાઈ  એડમીશન પ્રોસિજર નો અનુભવ શેર કરતા જણાવે છે કે
" તેઓ એ કેનેડા ખાતે એડમીશન માટે અમદાવાદ સ્થિત શ્રી હરિ કન્સલ્ટન્સી મારફતે પ્રોસી જર કરી"

"હરિ કન્સલ્ટન્સી એ આઈ. ડી.પી.એજ્યુકેશન લિમિટેડ ની કાઉન્સેલર સેવા આપે છે."

"IELTS  લેન્ગવેજ સ્કીલ ની આ પરીક્ષા પાસ કરવી વિદેશ જતા વિદ્યાર્થી માટે જરૂરી છે.જે પરીક્ષા ની પુત્ર ક્રિશ્ના એ કરી. "

"I. D. P માથી ielts પાસ કરી શ્રી હરિ કન્સલ્ટન્સી અમદાવાદ ધ્વારા કોલેજ મા એડમીશન અને વીઝા કાર્ય પૂર્ણ કર્યું "

"શ્રી હરિ કન્સલ્ટન્સી કામ બહુજ સરસ છે
શ્રી હરિ કન્સલ્ટન્સી બી આર ટી એસ ચાર રસ્તા શાસ્ત્રી નગર નારણ પુરા અમદાવાદ
કોર્સ ની ફી વી.ની ટુંકી વિગત જેથી કોઈ જવા ઇચ્છતું હોય તો તે અન્ય candidate   ને ઉપયોગી થઇ શકે"

:::: :::: :::::::: :::: :::: ::::. :::: :::: :::: :::: :::: ::::
ક્રિષ્ના વ્યાસ વિશે::
   ક્રિશ્ના વ્યાસ નો જન્મ જામનગર જમના વડા વ્યાસ પરિવાર મા સને ૨૦૦૩ ના ૧૬ ઓક્ટોબર ના રોજ શ્રી ચંદ્રેશ ભાઈ વ્યાસ અને માતા શ્રીમતી વર્ષા બેન ને ત્યાં થયો છે.
    ધોરણ ૧૨ સાયન્સ માં ગુજરાત બોર્ડ માં સને ૨૦૨૧ ના ૭૦ % માર્ક સાથે સત્ય સાંઈ સ્કુલ જામનગર ખાતે અભ્યાસ કરી  ગુજરાત બોર્ડ ની પરીક્ષા પાસ કરી છે.

હાલ તેઓ એ  કેનેડા સેરીડન કોલેજ, બ્રેહ્મટન, ટોરેન્ટો સ્થિત કોલેજ માં   ઇલેક્ટ્રોનિક એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી ના ત્રણ વર્ષ ના કોર્સ માં તાજેતર મા સને ૨૦૨૨ એડમીશન મેળવ્યું છે.

:::: :::: :::::::: :::: :::: ::::. :::: :::: :::: :::: :::: ::::
પારિવારિક વિગત::
  વ્યાસ પરિવાર વર્ષો થી જામનગર સ્થિત છે શ્રી ક્રિષ્ના વ્યાસ ના દાદા શ્રી સ્વ. દિનકર રાય ગૌરી શંકર વ્યાસ, તેઓ જામનગર ટી. બી. હોસ્પિટલ માં લેબ ટેકનીશ્યન હતા. દાદી શ્રીમતી સ્વ.કંચનબેન દિનકરરાય વ્યાસ (જામનગર)


માતા પિતા::
પિતા શ્રી ચંદ્રેશ ભાઇ વ્યાસ વિશે:
   ચી.ક્રિશ્ના વ્યાસ ના પિતાશ્રી ચંદ્રેશ ભાઇ જામનગર રિલાયન્સ ફ્રેશ એર ફોર્સ સ્ટેશન સ્ટોર્સ જામનગર ખાતે  મેનેજર ( ઓપરેશન) તરીકે ફરજ બજાવે છે.

માતા શ્રીમતી વર્ષા બેન વ્યાસ વિશે :
    ચી. ક્રિશ્ના વ્યાસ ના માતા શ્રી વર્ષા બેન એ એમ.એ.સુધી અભ્યાસ કર્યો છે. હાલ તેઓ તેમની સેલ્સ ની કારકિર્દી માંથી અવકાશ પ્રાપ્ત કરી ગૃહસ્થ જીવન માં સ્થાયી છે.

બહેન::
કુ.ખ્યાતિ સી વ્યાસ - પી. એચ. ડી. રનીગ

કુ.ખ્યાતિ વ્યાસ,(બોર્ન:૧૯૯૩)  એમ. કોમ. એમ. એડ.; જીસેટ (જી એસ ઇ ટી)
(પી.એચ.ડી અભ્યાસ ચાલુ) વિશે::
    ખ્યાતિ બેન ચંદ્રેશ ભાઈ વ્યાસ જામનગર, ખાતે શિક્ષણ ક્ષેત્રે પ્રાધ્યાપક તરીકે નો અનુભવ રહ્યો છે. પરંતુ તેઓ પી એચ ડી અભ્યાસ ચાલુ હોય તેઓ એ જોબ માંથી અવકાશ પ્રાપ્ત કરી અભ્યાસ પર ધ્યાન આપી રહ્યા છે.
     હાલ તેઓ બી.કે.એન. એમ. યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે થી પી. એચ.ડી. કરી રહ્યા છે.
    તેઓ જામનગર લાખા બાવળ ખાતે ની શ્રીમતી એમ કે દવે કૉલેજ,માં આસી. પ્રોફેસર તરીકે ફરજ બજાવી છે.
   તેમજ  સી. ઇ.એસ. સ્કૂલ વાઇસ, લાખા બાવળ,જામનગર પ્રિન્સિપાલ તરીકે પણ ફરજ બજાવી હતી.
કાકા::
શ્રી વિરેન્દ્ર ભાઈ ડી વ્યાસ - એડવોકેટ,વડોદરા
શ્રી સંજય ભાઈ ડી વ્યાસ - હોમગાર્ડ,જામનગર
:::: :::: :::::::: :::: :::: ::::. :::: :::: :::: :::: :::: ::::
ટુંકી વિગત:::
૧.નામ: ક્રિષ્ના ચંદ્રેશ ભાઇ વ્યાસ
૨.જન્મ તારીખ - 16 - 10-2003
૩.જન્મ સ્થળ - જામનગર
ગોત્ર:
કુળદેવ: જમનાવળ દાદા.. કુળદેવી :ચંદ્રભા માતાજી
૪.Aહાલ નું એડ્રેસ :
9-પટેલ કોલોની લાલ બહાદુર શાસ્ત્રી નગર સોસાયટી બ્લોક નંબર 24 ,જામનગર
B ફોન નંબર - 7016904699--76000047995
C email address krishhhh. 2222@gimel.com
૫.વતન - જામનગર
૬.માતા:: વર્ષાબેન વ્યાસ
પિતા: ચંદ્રેશ ભાઈ દિનકર રાય વ્યાસ, જામનગર 
૭.મોસાળ -  જામ ખંભાળીયા.. સ્વ નાથાલાલ રતનશી પાબારી

ઉપસંહાર અને સમાપન::
    યુવા એજી બી એસ યન  ક્રિશ્ના વ્યાસ, જામનગર ને અભિનંદન તથા ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા💐

અસ્તુ

@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૬૦૨૪૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐