પરિચય:: કુ.હેમંગી વ્યાસ :: સાયન્સ વિભાગ ના તેજસ્વી તારલા સન્માન સમારોહ ૨૦૨૨ રાજકોટ એજી બી એસ
કેશોદ ના કુ.હેમાંગી વ્યાસ,ધોરણ ૧૨ સાયન્સ બી ગ્રુપ પાસ થયા તેઓ તેજસ્વી તારલા સાયન્સ વિભાગ મા સર્વ પ્રથમ રહ્યા હતા.
તેઓ નું તા.૪.૯.૨૨ ના રાજકોટ એજી બી એસ ના તેજસ્વી તારલા વિદ્યાર્થી સન્માન સમારોહ માં મુખ્ય મહેમાન શ્રી જીગ્નેશ ભાઈ ને હસ્તે સન્માન કરવામાં આવ્યું
કુ.હેમાંગીબેન વ્યાસ ::
૧. જૂન ૨૦૨૨ માં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ*" માં *ગ્રુપ બી માં કેશોદ સેન્ટર માં પ્રથમ ક્રમાંક* અને *વિજ્ઞાન પ્રવાહ માં દ્વિતીય ક્રમાંક ઓવરોલ ૯૮.૩૮% percentile" (૫૫૧ /૬૫૦) પ્રાપ્ત કર્યા છે.
૨.તેઓ ધોરણ ૧૦ માં પણ સને જૂન ૨૦૨૦ માં કેશોદ કેન્દ્ર માંધોરણ ૧૦ માં ૯૯.૮૯ પર્સેન્ટાઇલ સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
ટુંક પરિચય:;
કુ.હેમાંગીબેન વ્યાસ
જન્મ: ૨૪.૧.૨૦૦૫
માતા પિતા:: સરમા (ઘે ડ) જમનાવડા વ્યાસ શ્રી હરિલાલ છગન ભાઈ વ્યાસ તથા શારદા બેન ના પુત્ર શ્રી ધર્મેશ ભાઈ વ્યાસ તથા પક્ષા બેન ને ત્યાં જન્મ થયો .
પિતા શ્રી ધર્મેશ ભાઈ તુલસી સેલેકશન, કેશોદ ખાતે રેડી મેડ કાપડ નો વ્યાપાર કરે છે.
અભ્યાસ: શૈક્ષણિક કેરિયર ગ્રાફ
કુ.હેમાંગીબેન વ્યાસ પાઠક સ્કૂલ,કેશોદ ખાતે હાઇસ્કૂલ માં અભ્યાસ કરે છે. તેઓ એ તાજેતર મા સને મે ૨૦૨૨ માં તા.૧૩.૫.૨૨ ના ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ*" માં *ગ્રુપ બી માં કેશોદ સેન્ટર માં પ્રથમ ક્રમાંક* અને *વિજ્ઞાન પ્રવાહ માં દ્વિતીય ક્રમાંક ઓવરોલ ૯૮.૩૮% percentile" (૫૫૧ /૬૫૦) પ્રાપ્ત કર્યા.
તેઓ ધોરણ ૧૦ માં પણ સને જૂન ૨૦૨૦ માં કેશોદ કેન્દ્ર માંધોરણ ૧૦ માં ૯૯.૮૯ પર્સેન્ટાઇલ સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
અસ્તુ
@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment