રાજકોટ એજી બી એસ તારલા સન્માન સમારોહ ના કુ ધ્વનિ વ્યાસ : ક્રમાંક:૬:: સામાન્ય વિભાગ કોમર્સ

તેજસ્વી તારલા કુ.ધ્વનિ વ્યાસ ને અભિનંદન
 સામાન્ય કોમર્સ વિભાગ ના ,૬ ઠા ક્રમાંક રાજકોટ  તેજસ્વી તારલા સન્માન સમારોહ ના કુ.ધ્વનિ વ્યાસ ને અભિનંદન
    કુ.ધ્વનિ પ્રશાંત કુમાર વ્યાસ તેજસ્વી તારલા જનરલ કોમર્સ પ્રવાહ માં રાજકોટ તેજસ્વી તારલા સન્માન સમારોહ માં ૬ ઠો ક્રમાંક આવેલ છે. 
    સને જૂન, ૨૦૨૨  તેઓ સાંદિપની ગુરુકુળ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ પોરબંદર થી અંગ્રેજી વિભાગ માં ધોરણ 12 માં ૮૬.૨૧ પી આર સાથે ઉત્તીર્ણ થયેલા છે

તેજસ્વી સિદ્ધિ નો  ટ્રેક રેકોર્ડ
   અત્રે જણાવવાનું કે  સને જૂન ૨૦૨૦ માં પણ કુ.ધ્વનિ પ્રશાંત કુમાર વ્યાસ પોરબંદર ધોરણ ૧૦ માં  ૯૧ પર્સેન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયેલા હતા.

તેઓ નું શ્રી વિશાલ ભાઈ વ્યાસ,જૂનાગઢ યુવક મંડળ સદસ્ય શ્રી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

કૌટુંબિક::
માતા:: વૈશાલી જોશી વ્યાસ,પોરબંદર
પિતા :: પ્રશાંત વ્યાસ પોરબંદર વિશે::
    તેઓ એ સને  ૧૯૯૮ માં આર્ટસ માં ગ્રેજ્યુએશન બી એ વિથ સંસ્કૃત કેશોદ એન પી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માંથી કર્યું.
  તેમજ આગળ અભ્યાસ કરી માસ્ટર અોફ સોશ્યલ સાયન્સ કર્યું (એમ એસ ડબલ્યુ)

અભિનય ક્ષેત્રે તેઓ એ માઈમ, શેરી નાટકો,મુક અભિનય તથા નાટક સંચાલન જેવી પ્રવૃત્તિઓ તેઓ ના કોલેજ કાળ દરમ્યાન રહી.

 તેઓ એ સને ૨૦૦૩ માં ઇ ટીવી ગુજરાતી સાથે ગુજરાતી હાસ્ય ધારાવાહિક માં અભિનય પણ કર્યો.
      સને ૧૯૯૭ થી ૨૦૦૩ દરમ્યાન તેઓ દ્વારા અંગત વ્યક્તિગત વિકાસ માં આરોગ્ય વિષયક લેખો નાટકો અને શેરી નાટકો વગેરે નું રાજકોટ અમદાવાદ દૂરદર્શન અને રેડિયો પર પણ થયું.
   આમ તેઓ કલા અને નાટક ના ક્ષેત્ર સાથે કોલેજ કાળ દરમ્યાન જોડાયેલ રહ્યા.
     હાલ ૨૦૦૮ થી ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ દ્વારા ગુજરાત સ્ટેટ નાં આરોગ્ય વિભાગ દ્વારા રાણાવાવ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે.

અસ્તુ
@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐