એજી બી એસ ફેડરલ માળખું રચના વિચારણા અર્થે વિવિધ ક્ષેત્ર ના નિષ્ણાત,અગ્રણી,શ્રી ઓ ,હોદેદારો વી.આમંત્રિત કરતું એજી બી એસ વિદ્યાર્થી ભવન પોરબંદર
સ્નેહી સદસ્ય ગણ,
આ સાથે પોરબંદર એજીબીએસ વિદ્યાર્થી ભવન ના પ્રમુખ શ્રી દુષ્યંત ભાઈ મહેતા તરફ થી મળેલ પત્ર શેર કરી રહ્યો છું
જેમાં એજી બી એસ ના જુદા જુદા શહેરો મા વસતા યુનિટ હોદેદારો,શિક્ષણ,મેડિકલ તેમજ રાજકીય ક્ષેત્રે સક્રીય,સરકારી વિભાગ મા નોકરી કરતા અગ્રણી શ્રી, એજી બી એસ ની વિવિધ ક્ષેત્ર ના અગ્રણીઓ તેમજ સંસ્થાઓ હોદેદારો વી. ને આમંત્રણ આપી એક સયુંકત ફેડરલ માળખાકીય એજી બી એસ ની રચના માટે વિચારણા કરવા પહેલ કરી ખુલ્લુ નિમંત્રણ પાઠવે લ છે.
જે અંગે સર્વે ની જાણ માટે અહીં સાદર .....
- એડ મીન
"પત્ર સાથે પ્રમુખ શ્રી દુષ્યંત ભાઈ મહેતા તરફ થી મળેલ નોંધ"::
"મહાદેવ હર 21 મી સદી માં સામાજિક કાર્ય ની વ્યાખ્યા અને લોકો ની જરૂરિયાત બદલાય છે આજે ઉચ્ચ શિક્ષણ ,હેલ્થ અને મેડિકલ ક્ષેત્રની સાથે સ્કીલ ડેવલમેન્ટ women empowerment સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન જેવી જરૂરિયાત માટે કટકે કટકે નહિ પણ એક લાંબા ગાળા ના વિજન સાથે સામૂહિક પ્રયાસ ની જરૂરિયાત છે."
"જેમાં skilful menpower બહુ મોટા સંઘ શકતી સાથે કામ કરવાની જરૂરિયાત છે તેથી આગામી 17/09/2022 ના એક સમગ્ર AGBS0 નું ફેડરેશન બનાવવું જોઈએ જેમાં જુદા જુદા XETR ના લોકો જોડાય અને નિર્ણયો સામૂહિક રીતે થાય બધી સંસ્થા સંગઠનો એક સુત્રતા સાથે કામ કરે તેવી બાબતો ના વિચાર અને એક નક્કર માળખું ત્યાર કરવા માટે એક અગત્ય નું મિટિંગ નું નીચે મુજબ ની વિગતે આયોજન કરેલ છે તો આપ સૌ પધારશો જેથી યોગ્ય વિચાર વિમર્શ થઈ શકે ...."
:::શ્રીમતી જે. એ.જોશી એજી બી એસ પોરબંદર વિદ્યાર્થી ભવન,પોરબંદર:::
૧.પ્રમુખ શ્રી દુષ્યંત ભાઈ મહેતા સંપર્ક નંબર::94 26 557357
૨.મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી સંપર્ક નંબર::
98258 96373
અલ્પેશ ભાઈ જોશી એજી બી એસ મંત્રી શ્રી ની નોંધ::
ઉપરોક્ત msg Ane મિટિંગ માં આ બધી જ વાતો મુદ્દા ની બૃહદ ચર્ચા કરીશું બહુ લાંબી દ્રષ્ટિ અને વિજન સાથે જુદા જુદા XETR ના નિષ્ણાત લોકો ની સેવા લેશું અને યોગ્ય ફોરમ પર તેની ચર્ચા કરવા આ મિટિંગ છે જેમાં જે ખરેખર કામ કરવા ઈચ્છતા હોય અલગ અલગ સ્કીલ ના લોકો આવે જેથી યોગ્ય ચર્ચા થઈ શકે🙏🙏
ઉપરોક્ત બાબત ની મિટિંગ માટે પોરબંદર બોર્ડિંગ પહેલ કરી 3 દિવસ પહેલા આપણા દરેક ગામ ના કાર્યકરો જવાબદાર લોકો ને આ મિટિંગ નું આમંત્રણ all ready આપી દીધેલ છે અને 17 મળી ને કોઈ નક્કર કામગીરી અને યોગ્ય સુજવો ના અમલી થાય તેવા પ્રયત્નો થશે
પોરબંદર એજી બી એસ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટી શ્રી ગીરીશ ભાઈ વ્યાસ ની નોંધ::
જય મહાદેવ જય પરશુરામ
તા. ૧૮/૯/૨૦૨૨ના રોજ પોરબંદર બોર્ડિંગ ની જનરલ મિટિંગ તથા ટ્રસ્ટ્રી મંડળ ની મિટિંગ રાખેલ છે તેના આગલા દિવસે તા.૧૭/૯/૨૦૨૨ ના રોજ સાંજે ૪વાગ્યે પોરબંદર સંસ્થા ના ભવન માં રાખેલ છે અને શ્રી હિરેનભાઈ નું જૂનું સ્વપ્ન પુરૂ થવા જઈ રહ્યું છે શ્રી નટુભાઈ તથા તમામ વડીલો ની હાજરી માં ફેડરેશન ની રચના કરવા મળવાનું આયોજન કરેલ છે તો સર્વે વડીલો જ્ઞાતિજનો પોતાના વિચારો સાથે આવે અને આપણે સાથે મળીને એક સારી શરૂઆત કરીએ તો સોંને પેર્સનલ માં મેસેજ મુક્યાં છે તેમજ જાહેર આમંત્રણ પણ આપીએ છે તો ખાસ પધારશો વધુ રૂબરૂ સાથે મળીને વિચાર વિમર્શ કરશુ સોંને મારા વંદન મહાદેવ હર🙏🏻🙏🏻🙏🏻💐💐💐
Comments
Post a Comment