💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐
💐અભિનંદન:: શોધ પેપર્સ પ્રકાશન નિમિત્તે અભિનંદન 💐 🌟 પરિચય ::જોશી પરિવારના પ્રતિભાશાળી યુવા કેદાર જોશી ,એમ.ઇ.(કેમિકલ) 🌟 💐યુવા પ્રતિભા:: કેદાર જોશી ::અભિનંદન💐 ============================= 🌟 પરિચય ::ઇસામલિયા જોશી પરિવારના પ્રતિભાશાળી યુવા કેદાર જોશી ,એમ.ઇ.(કેમિકલ) 🌟 નામ:: કેદાર જોશી જન્મ તારીખ:: ૭.૧૧.૧૯૯૮ સંપર્ક સેલ ફોન નંબર::+91 96624 58767 શૈક્ષણિક લાયકાત:: એમ. ઇ. ( માસ્ટર ડિગ્રી કેમિકલ એન્જિનિયરિંગ) 🎓 શૈક્ષણિક યાત્રા: • બી.ઈ. – કેમિકલ એન્જિનિયરિંગ, V.V.P. એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ • એમ.ઈ. – કેમિકલ એન્જિનિયરિંગ, વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ • હાલ કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. અભ્યાસ ચાલુ 💼 વ્યવસાયિક કાર્ય: જૂન ૨૦૨૩થી મારવાડી યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગ (ડિપ્લોમા સ્ટડીઝ) માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. 🏆 મુખ્ય સિદ્ધિઓ: • IIT બોમ્બે દ્વારા FOSSEE સમર ફેલોશિપ (૨૦૧૯) માટે પસંદગી • AIChE, Elsevier, ACS જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં સંશોધન પેપર્સ પ્ર...
Comments
Post a Comment