માણો આ સુંદર નવરાત્ર મહોત્સવ અંતર્ગત કંકણ ગ્રુપ મા શ્રીમતી સ્તુતિ પંડ્યા વ્યાસ નું પાર્ટીશીપેશન ૨૦૨૨

રાજકોટ તા.૭.૧૦.૨૨
આપણા ગ્રૂપ મેમ્બર અને રાજકોટ એજી બી એસ યન મહિલા સદસ્ય શ્રીમતી સ્મિતા બેન જયેશ ભાઈ વ્યાસ કે જેઓ કલા, સંસ્કૃતિ ના ઉપાસક છે અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માં રુચિ દાખવે છે.

તેઓ એ તેમના પુત્ર વધુ ને સ્તુતિ પંડ્યા ને કે જેઓ પણ રાજકોટ હેમુ ગઢવી હોલ ખાતે કંકણ ગ્રૂપ દ્વારા યોજાયેલ રાસોત્સવ માં તા.૭.૧૦.૨૨ ના પાર્ટીસીપેટ કરેલ.   તેઓ દ્વારા આરતી અને ગરબાના ફ્લોટ્સ ગરબો રજૂ થયો તેમાં ભાગ લીધેલ.

શ્રીમતી સ્તુતિ પંડ્યા વ્યાસ:: (એમ. ફાર્મ.) .
શ્રીમતી  સ્તુતિ વત્સલ ભાઈ વ્યાસ, તેણી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે થી સને ૨૦૧૯ માં માસ્ટર ઓફ ફાર્મસી કર્યું છે. તેઓ ને એમ ફોર્મ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે
     કુ. સ્તુતિ પંડ્યા સમસ્ત બ્રહ્મ સમાજ ના શ્રી વિજય ભાઈ મહેશ્વર ભાઈ પંડ્યા તથા સંગીતા બેન પંડ્યા ના પુત્રી છે. શ્રી વિજય ભાઈ પંડ્યા ના પુત્રી અને એજી બી એસ રાજકોટ અગ્રણી શ્રી જયેશ ભાઈ વ્યાસ તથા સ્મિતા બેન વ્યાસ ના પુત્ર વધુ છે.

વત્સલ વ્યાસ વિશે::
   શ્રી વત્સલ વ્યાસ શ્રી જયેશ ભાઈ રાજકોટ એ સને ૨૦૧૮ માં પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે થી બી. ટેક. પુરુ કર્યું અને સિવિલ એન્જીનીયર માં ગ્રેજયુએટ થયા છે
હાલ સિલ્વર ક્લાસિક - શેઠ બિલ્ડર્સ,રાજકોટ તથા કન્સ્ત્રકશન ના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

કંકણ ગ્રૂપ વિશે પરિચય:-
     સંસ્કારના અને સંસ્કૃતિના મેઘ ધનુષી અજવાળા સમયના પ્રવાહમાં જાણે ઓગળી રહ્યા છે તેવા સમયે છેલ્લા ૩૪ વર્ષોથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત 'કંકણ' સંસ્થા રાજકોટ દરેક દશેરાએ માની અદભૂત કૃતિઓ રૂપે પ્રેક્ષકોરૂપી ભાવિકોને પીરસે છે. માત્ર રાજકોટ જ નહીં, ગુજરાત, ભારત અને વિશ્વકક્ષાએ કલા મહોત્સવોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી આપણી કલા-સંસ્કૃતિના કંકણે જીવંત દર્શન કરાવ્યા છે. કંકણ ગ્રુપે પશ્ચિમના ધસમસતા પ્રવાહમાં આપણી સંસ્કૃતિ, લોકકલા લુપ્ત થવાના આરે છે ત્યારે રાજકોટની એક માત્ર કલા સંસ્થા કંકણ અને સુ. શ્રી સોનલબેન સાગઠીયાએ સમયને સ્વીકારી પશ્ચિમી દેશ અને દુનિયાની દિશા ઓળખી, સમયની તાસીર સમજી આપણી પરંપરાનો 'આરાધ' અવિરત ચાલુ રાખ્યો છે. કંકણના સુ. શ્રી સોનલબેન સાગઠીયા વી.દ્વારા સ્તુત્ય સમયને સ્વીકારી પશ્ચિમી દેશ અને દુનિયાની દિશા ઓળખી, સમયની તાસીર સમજી આપણી પરંપરાનો 'આરાધ' અવિરત ચાલુ રાખ્યો છે.

અસ્તુ.
કંકણ ગ્રૂપ લાઈવ લીંક સાભાર: સદસ્યો માટે સાદર
અહીં ક્લિક કરો:
https://fb.watch/g01rH5Xybj/

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐