શ્રી નટવર ભાઇ જોશી એ શ્રી ધ્રુવ ભાઇ વ્યાસ માટે શા માટે આભાર સાથે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો ?


નટવર ભાઇ એ શ્રી ધ્રુવ ભાઇ માટે શા માટે આભાર સાથે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કર્યો ?

કોઈ જરૂરિયાત ની પળે આપણા માટે કોઈ મદદ રૂપ થાય ત્યારે જરૂર થી કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરીએ.

જ્યારે કોઈ મુશ્કેલી,સમસ્યા કે પ્રશ્ન ઉપસ્થિત થાય અને તે માટે ઉપાય કે ઉકેલ શોધવા માટે કોઈ નિઃસ્વાર્થ ભાવે મદદ રૂપ થાય ત્યારે જરૂર થી મદદ કરનાર વ્યક્તિ માટે આપણ ને માન ની લાગણી સાથે કૃતજ્ઞતા ભાવ ની લાગણી થાય.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
::::::::::
આવા બે પ્રસંગો માં અમદાવાદ સ્થિત અગ્રણી શ્રી ધ્રુવ ભાઇ વ્યાસ મદદ રૂપ થયા જેથી નટવર ભાઇ એ લાગણી વ્યક્ત કરી અને તેઓ નો આભાર માટે કહ્યું.

નટવર ભાઇ એ ફોન કરી ને કહ્યું નરેન્દ્ર ભાઈ હું લખી શકું તેમ નથી અને મને થોડું રાઇટ અપ લખી અને મારા વતી શેર કરી આપો.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
::::::::::

હકીકત એમ છે કે થોડા સમય પહેલા
  "આપણા સિનિયર સદસ્ય અને પોરબંદર એજી બી એસ પૂર્વ પ્રમુખ શ્રી નટવર લાલ ભાઈ જોશી ના અલગ અલગ બે પ્રસંગો માં થોડા સમય પહેલા પરિવાર જન ની એક કેન્સર તથા કિડની બીમારી માં સારવાર માટે અમદાવાદ  તેઓ ના ખાતે હોસ્પિટ લાઈ ઝેશન વખતે દર્દી
તથા પરિવાર જન માટે રહેઠાણ ની વ્યવસ્થા ની જરૂર હતી.

આવા સમયે શ્રી નટવર ભાઇ એ ફકત એક કોલ  શ્રી ધ્રુવ ભાઇ ને કર્યો અને જરૂરી વ્યવસ્થા હોસ્પિટલ ની નજીક માં થાય તે માટે વિનંતી કરી

નટવર ભાઇ એ   ધ્રુવ ભાઇ ને ફોન પર કહ્યું " રહેઠાણ માટે ની વ્યવસ્થા ચાણક્ય ટ્રસ્ટ સંચાલિત રેસ્ટ રૂમ ચાણક્ય ભવન ખાતે થઈ શકે તેમ છે ?

આ અંગે ધ્રુવ ભાઇ એ જવાબ આપતા કહ્યું " નટવર ભાઇ, જરા પણ ચિંતા કરશો નહિ હું તુરંત આ અંગે વ્યવસ્થા કરી આપીશ આપ તારીખ જણાવશો.

બાદ માં આ અંગે બંને અલગ અલગ પ્રસંગો માં
એજી બી એસ અમદાવાદ અગ્રણી શ્રી ધ્રુવ ભાઇ વ્યાસ , અમદાવાદ નાઓ ના સહકાર થી અમદાવાદ ખાતે હોસ્પિટ લાઈ ઝેશન વખતે દર્દી તથા પરિવાર જન માટે રહેઠાણ ની વ્યવસ્થા ચાણક્ય ટ્રસ્ટ સંચાલિત રેસ્ટ રૂમ ચાણક્ય ભવન માં વ્યવસ્થા કરી આપી"
     નટવર ભાઇ રેવા શંકર ભાઇ જોશી એ કૃતજ્ઞતા ભાવ સાથે આભાર વ્યક્ત કરી કૃતજ્ઞતા ભાવ ની લાગણી ઓ ને શબ્દો માં વ્યક્ત કરી માન્યો આભાર.

અસ્તુ.
:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
::::::::::
@ નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

( As dictated by Natwar Bhai Joshi on 2.11.22)

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐