નિખાલસ વ્યક્તિત્વ:: મળવા જેવો માણસ::શ્રી નિખિલ ભાઈ જોશી,

ફોટો ગ્રાફર અને વિડિયો ગ્રાફર ::શ્રી નિખિલ ભાઈ જોશી, કેશોદ

==================================    

 તેઓ નું મૂળ વતન નુનારાડા શ્રી જયંતીલાલ મોહનલાલ જોશી ના પુત્ર,તેઓ નો જન્મ પીઠી યા જોશી પરિવાર ના સને ૧૯૮૭ માં ૨૯, સપ્ટેમ્બર ના રોજ થયો.તેઓ કેશોદ ખાતે રહે છે. 

નિખાલસ વ્યક્તિત્વ એટલે નિખિલ જોશી.

સેવા કાર્ય માટે વ્યક્તિ હંમેશા પોતાનું યોગદાન આપતા રહે છે. વ્યક્તિ મન,વચન કર્મ થી જે આર્થિક,વ્યવસાયિક,વૈચારિક અને અન્ય કોઈ માધ્યમ થી સેવા કરતા હોય છે.
     આવા ઓછી પ્રસિદ્ધિ માં આવવા ઈચ્છાતા ઘણા વ્યક્તિઓ સમાજ માં હોય છે.પરંતુ વર્તમાન ની આવી સેવા ઓ ની કોઈ ને જાણ ન હોય પરંતુ આવી સેવા ભાવના ની સુવાસ પ્રસરે છે અને લોકો ને જાણ અવશ્ય થાય
      આવા એક વર્તમાન માં નિષ્ઠા સાથે વ્યવસાય માં સંકળાયેલ અને સેવા રાહત દર થી એજી બી એસ ના સદસ્ય કાર્ય કરી રહ્યા છે તે ફોટોગ્રાફી વિડિયોગ્રાફી અને પ્રસંગો નું જીવંત પ્રસારણ તથા યુ ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ  ના ક્ષેત્ર માં છેલ્લાં ૧૫ વર્ષ થી કામ કરી રહ્યા છે જે જાણીતું નામ  શ્રી નિખિલ ભાઈ જોશી, કેશોદ 
નિખાલસ વ્યક્તિત્વ એટલે નિખિલ ભાઈ.

  તેઓ છેલ્લા ૧૫ વર્ષ થી ફોટોગ્રાફી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે.કેશોદ ખાતે સોમનાથ સ્ટુડિયો વ્યવસાયિક એકમ ધરાવે છે
     તેઓ દ્વારા ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, પ્રસંગો નું લાઈવ પ્રસારણ, તેમજ યુ ટ્યુબ ના માધ્યમ થી સ્ત્રીમિંગ, ની કામગીરી કરે છે.

જીવંત પ્રસારણ અને ફોટોગ્રાફી વિડિયોગ્રાફી ની ખાસ દરે ઍજી બી એસ નું સેવા કાર્ય કરતા શ્રી નિખિલ ભાઈ જોશી

નિખિલ ભાઈ જોશી,કેશોદ
સેલ ફોન વોટ્સ એપ નંબર :: 99094 30365

================================== 

તેઓ  હરિદ્વાર ખાતે પણ જો આપના ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પ્રસંગ નું જીવંત પ્રસારણ કે ફોટોગ્રાફી,વિડિયોગ્રાફી કરવી હોય તો તેની ટીમ દ્વારા કરી આપે છે.
    તેમજ અન્ય સ્થળો એ આઉટ સ્ટેશન માં તેઓ ની ટીમ દ્વારા ખાસ વ્યાજબી દરે આપના બજેટ ને અનુકૂળ તેઓ ની સેવા ઉપલબ્ધ છે
==================================
ટુંક પરિચય::
નામ:  નિખિલ જયંતીલાલ જોશી
( પીઠી યા જોશી)
હાલ: કેશોદ

વતન:નુનારાડા તા.કેશોદ

જન્મ તારીખ:૨૯.૯.૮૭

વ્યવસાયિક એકમ:: સોમનાથ સ્ટુડિયો,કેશોદ

સેલ ફોન વોટ્સ એપ નંબર :: 99094 30365

વ્યવસાય:
    તેઓ નું મૂળ વતન નુનારાડા શ્રી જયંતીલાલ મોહનલાલ જોશી ના પુત્ર,તેઓ નો જન્મ સને ૧૯૮૭ માં ૨૯, સપ્ટેમ્બર ના રોજ થયો.તેઓ કેશોદ ખાતે રહે છે. નિખાલસ વ્યક્તિત્વ એટલે નિખિલ જોશી.
  તેઓ છેલ્લા ૧૫ વર્ષ થી ફોટોગ્રાફી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે.કેશોદ ખાતે સોમનાથ સ્ટુડિયો વ્યવસાયિક એકમ ધરાવે છે
     તેઓ દ્વારા ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, પ્રસંગો નું લાઈવ પ્રસારણ, તેમજ યુ ટ્યુબ ના માધ્યમ થી સ્ત્રીમિંગ, ની કામગીરી કરે છે.

 આ યુવા કાર્યકર અને સદસ્ય શ્રી નિખિલ ભાઈ જોશી કેશોદ ને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા.

અસ્તુ.

==================================

@ નરેન્દ્ર ભાઈ જોશી
9427502399

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐