અભિનંદન..... જાણો આ યુવા વિશે જેણે તાજેતર માં મેડીકલ નીટ ની પરીક્ષા પાસ કરી અને ધો.૧૨ માં ૯૭.૮૩ પી.આર. મેળવ્યા

દીપકુમાર જોશી અભિનંદન જોશી પરિવાર નું ગૌરવ...
        આપણા અમરેલી સ્થિત ગ્રુપ સદસ્ય  સંદીપભાઈ  કાંતિલાલ જોશી મૂળ તાલાલા ગીર હાલ અમરેલી PGVCL માં ફરજ બજાવે છે. તેઓ ના પુત્ર ચી.દીપ કુમાર જોશી એ તાજેતર માં સાયન્સ ની મેડિકલ માં ધોરણ ૧૨ પછી ના  એડમિશન માટે વર્ષ સને 2022-23 ની NEET ની પરીક્ષામાં કુલ 720 ગુણ માંથી 620 ગુણ પ્રાપ્ત કરેલ છે.

વિશેષ તેઓ એ તાજેતર માં ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ ધોરણ ૧૨ સાયન્સ બી ગ્રુપ નું પરિણામ જાહેર થયું જેમાં  ૯૭.૮૩ (સાયન્સ પી.આર.) અને ૯૭.૦૨ (ઓવેરોલ પી.આર.)  પ્રાપ્ત કરેલ છે.
  ચી.દીપકુમાર સંદીપ ભાઈ જોશી ને ગ્રુપ વતી અભિનંદન તેમજ ઉજ્વળ ભવિષ્ય માટે શુભ કામના.

- એડ મીન 
=============================
નામ: દીપકુમાર સંદીપ ભાઈ જોશી
જ.તા.૧૬.૧૦.૨૦૦૫
સરનામું: અમરેલી
માતા: સોનલ બેન
પિતા:   સંદીપભાઈ  કાંતિલાલ જોશી
પૈતૃક વતન:તાલાલા ગીર
દાદા:: કાંતિલાલ ઋગનાથ જોશી
દાદી:: દક્ષા બેન
મોસાળ:: સ્વ.અનીલ ભાઈ નારણજી ભાઇ વ્યાસ પરિવાર કેશોદ
સિદ્ધિ પ્રાપ્ત કરી::
 વર્ષ સને 2022-23 ની NEET ની પરીક્ષામાં કુલ 720 ગુણ માંથી 620 ગુણ પ્રાપ્ત કર્યા.
    તાજેતર માં ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ ધોરણ ૧૨ સાયન્સ બી ગ્રુપ નું પરિણામ જાહેર થયું જેમાં  ૯૭.૮૩ પી.આર. પ્રાપ્ત કરેલ છે.

અભિનંદન

==========================
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐