તેજસ્વી તારલા "વિદ્યા સન્માન અને પૂજન" "જ્ઞાતિ દીપ" ::અભિનંદન ચી. મીત વ્યાસ,મુંબઈ
મુંબઈ સ્થિત શ્રીમતી પ્રજ્ઞા બેન તથા પરિમલ ભાઈ નવનીત લાલ વ્યાસ ના પુત્ર ચી મીત વ્યાસ તાજેતર માં સને માર્ચ, ૨૦૨૩ સી બી એસ સી બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ ની પરીક્ષા માં ૯૧% ( વિજ્ઞાન પ્રવાહ )સાથે ઉત્તીર્ણ થયેલ છે .
ગ્રુપ વતી ચી .મીત વ્યાસ ને અભિનંદન
તેમજ ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભ કામના
- એડ મીન
=============================
ટુંક પરિચય::
નામ: મીત પરિમલ ભાઈ વ્યાસ
જ.તા.૨૫.૫.૨૦૦૭
અભ્યાસ: ધોરણ ૧૦, સી બી એસ સી બોર્ડ બોર્ડ
મેળવેલ પર્સેન્ટેજ:૯૧%
સ્કુલ: મેટ્રિક્સ એકેડેમી સ્કૂલ, થાને મહારાષ્ટ્ર
સંપર્ક નંબર::9321898666
સરનામું: થાને મુંબઈ
પૈતૃક વતન:: ચંદીગઢ તા.કેશોદ
=============================
પારિવારિક:: ટુંકી વિગત
દાદા: નવનીત લાલ ઉમિયા શંકર વ્યાસ
દાદી: તરૂણા બેન વ્યાસ
મોસાળ:: ચૂલડી
નાના ગોવિંદ જી ભાઈ જોશી
માતા::પ્રજ્ઞા બેન વ્યાસ
પિતા:: પરિમલ ભાઈ નવનીત લાલ વ્યાસ
=============================
@નરેન્દ્ર ભાઈ જોશી
9427502399
Comments
Post a Comment