તેજસ્વી તારલા "વિદ્યા સન્માન અને પૂજન" "જ્ઞાતિ દીપ" ::અભિનંદન ધ્રુવ જોશી ,સુરત ::

ધ્રુવ ભાવેશ ભાઈ જોષી CBSE બોર્ડ માં સુરત ઉધના ખાતે સ્મીથી અંગ્રેજી માધ્યમ સ્કૂલ માં ધોરણ ૧૦ માં  અભ્યાસ કર્યો છે
    તાજેતર માં સને ૨૦૨૩ નું પરિણામ જાહેર થયેલ છે જેમાં ધોરણ ૧૦ માં CBSE બોર્ડ માં std.10th  94.6% થી ઉત્તીર્ણ થયેલ છે.
  તેઓ સુરત સમસ્ત બ્રહ્મ સમાજ માં તેજસ્વી વિદ્યાર્થી તરીકે પ્રથમ રહ્યા છે અને તાજેતર માં તા.૧.૭.૨૩ ના રોજ સન્માનિત થશે 
   ધ્રુવ ભાઈ ને ગ્રુપ વતી અભિનંદન

- એડ મીન 
=============================
નામ::ધ્રુવ ભાવેશ ભાઈ જોશી
જન્મ તારીખ:: 20/09/2007
અભ્યાસ: ધો.૧૦
હાલ એડ્રેસ: B2/401 વૃંદાવન રેસીડેન્સી,આવિર્ભાવ સોસાયટી ની પાછળ,પાંડેસરા સુરત 394221
પૈતૃક વતન: ચુલડી ( ગીર)
ઈ મેઈલ એડ્રેસ joshibhavesh98256@Gmail.com
સંપર્ક અને વોટ્સ એપ નંબર::9825685210
A.શૈક્ષણિક વિગત:
 ૧.ધોરણ ૧૦ માં મેળવેલ માર્કસ પી.આર. અથવા પર્સન્ટેજ: CBSC BOARD 94.40%
૧.ધોરણ ૧૨ માં મેળવેલ માર્કસ પી.આર. અથવા પર્સન્ટેજ:

B.શૈક્ષણિક વિગત : 
ધોરણ:: (ધો. ૧૦)
પાસ કરેલ માસ - વર્ષ: 2023
સંસ્થા સ્કૂલ નું નામ:SAMITHI ENGLISH SCHOOL SURAT
બોર્ડ નું નામ :: CBSC 
================================
ટુંક પરિચય::
શ્રી ધ્રુવ ભાઈ ની પારિવારિક વિગત::
૧.દાદા દાદી:: ડોલરરાય નાગજી ભાઈ જોષી તથા રમા ગૌરી ડોલરરાય જોષી ( ચૂલડી)ના પૌત્ર*                                           

૨.માતા પિતા :: *ભાવેશ ભાઈ ડોલરરાય જોષી તથા હર્ષા ભાવેશ જોષી  ( સુરત)

પારિવારિક
  સુરત સ્થિત શ્રી ભાવેશ ભાઈ ડોલર રાય જોશી  જોશી એમ.એ.બીએડ્. નો અભ્યાસ પૂર્ણ કર્યો અને સુરત ને કર્મભુમિ બનાવી અને શિક્ષણ ને વ્યવસાય તરીકે અપનાવ્યો. તેઓ નુંમૂળ પૈતૃક વતન ચુલડી તા.માળિયા હાટીના  તેઓ નો જન્મ પીઠી યા જોશી
 શરૂઆત ના વર્ષો મા સુરત ખાતે પ્રાઇવેટ સ્કૂલ માં શિક્ષક તરીકે સને ૧૯૯૩ માં જોડાયા અને ૨૦૦૧ સુધી ફરજ બજાવી
    હાલ તેઓ એ સ્કૂલ ની સ્થાપના કરી અને હાલ સંચાલન કરે છે.
     
============================
અસ્તુ
નરેન્દ્ર ભાઈ જોશી
9427502399

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐