તેજસ્વી તારલા "વિદ્યા સન્માન અને પૂજન""જ્ઞાતિ દીપ":: અભિનંદન કુ.એશા ભટ્ટ , ભુજ કચ્છ


ભુજ કચ્છ સ્થિત સદસ્ય શ્રી વિમલ ભાઈ ભટ્ટ ના પુત્રી કુ. એશા ભટ્ટ તાજેતર માર્ચ ૨૦૨૩ માં લેવાયેલ ધોરણ ૧૨ ની ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ ની પરીક્ષા માં ૯૭.૩૧ પી. આર. (૫૮૧/૭૦૦) સાથે ઉત્તીર્ણ થયેલ છે
    હાલ એશા બેન CA Foundation અને કોમર્સ  માં ગ્રેજ્યુએશન સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ  તરીકે કારકિર્દી બનાવવા ઈચ્છે છે
      કુ. એશા બેન ને ગ્રુપ વતી અભિનંદન તથા ઉજ્વળ ભવિષ્ય માટે શુભ કામના.
================================
વિશેષ વિગત::
  તેઓ ના પિતા શ્રી વિમલ ભાઈ ભટ્ટ, ભુજ કચ્છ ખાતે  આશાપુરા પરફોકલે કંપની માં છેલ્લાં ૧૮ વર્ષ થી સિનિયર મેનેજર એકાઉન્ટ    ની પોસ્ટ પર ફરજ બજાવે છે
    એશા બેન ના દાદા સ્વ.વસંતરાય મૂળશંકર ભટ્ટ,જિલ્લા પંચાયત કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા હતા અને દાદી રંજનબેન  વસંતરાય ભટ્ટ સેલ્સ ટેક્સ ઓફિસર  તરીકે ફરજ હતા. હાલ નિવૃત છે.
     એશા બેન ના પપ્પા શ્રી  વિમલ ભાઈ ભટ્ટ સ્મૃતિઓ શેર કરતા જણાવે છે કે
        "અમારો ઇતિહાસ જોયે તો અમારી અટક "મહેતા" છે 
     પણ ભુજ  ના રાજા શ્રીએ અમારી અટક ભટ્ટ કરી ને અમારા પરદાદા ઓને ભુજ માં  લાવી ને ભુજ માં ભટ્ટ શેરી બનાવી હતી"
    "જે મૂળ કચ્છ નો આ ભટ્ટ પરિવાર ભુજ ખાતે વસવાટ કરતો તે આજ પણ ભટ્ટ  શેરી તરીકે જાણીતી ઓળખાય છે."
     આમ ભુજ નો ભટ્ટ પરિવાર મૂળ મહેતા પરિવાર છે 
- એડ મીન 
==================================
ટુંક પરિચય :
નામ:: કુ.એશા ભટ્ટ
જ.તા.
અભ્યાસ:: ધો.૧૨ સામાન્ય પ્રવાહ ( કોમર્સ)
મેળવેલ ગુણ:: ૯૭.૩૧ પી. આર. (૫૮૧/૭૦૦)
 ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડ, 
સરનામું: ભુજ,કચ્છ
પૈતૃક વતન:: ભૂજ કચ્છ
સંપર્ક નંબર:9909986112
==================================
પારિવારિક::
માતા:: સેજલ બેન ભટ્ટ
પિતા:: વિમલ ભાઈ ભટ્ટ
દાદા : સ્વ.વસંતરાય મૂળશંકર ભટ્ટ
દાદી:રંજનબેન  વસંતરાય ભટ્ટ
મોસાળ::
નાના : ગીરીશભાઈ જોષી 
નાની : સુધાબેન જોષી 
=============================
@નરેન્દ્ર ભાઈ જોશી
9427502399

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐