તેજસ્વી તારલા "વિદ્યા સન્માન અને પૂજન""જ્ઞાતિ દીપ":: અભિનંદન પાર્થ વ્યાસ, મુંબઇ
મુંબઈ સ્થિત સદસ્ય શ્રી રાજેશ ભાઈ વ્યાસ ના પુત્ર ચી. પાર્થ વ્યાસ તાજેતર માર્ચ ૨૦૨૩ માં લેવાયેલ ધોરણ ૧૦ ની મહારાષ્ટ્ર સેકન્ડરી બોર્ડ ની પરીક્ષા માં ૮૧.૮૦% સાથે ઉત્તીર્ણ થયેલ છે
તેઓ નેશનલ ઇંગ્લિશ સ્કૂલ,વિરાર મુંબઈ ખાતે અભ્યાસ કરે છે.
વ્યાસ પરિવાર નું મૂળ વતન કોલવા,જામ ખંભાળીયા છે.વ્યવસાય અર્થે મુંબઈ સ્થાયી છે
ગ્રુપ વતી પાર્થ વ્યાસ નેઅભિનંદન તેમજ ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભ કામના
- એડ મીન
============================
પરિચય ટુંકી વિગત::
નામ: પાર્થ રાજેશ ભાઈ વ્યાસ
જ.તા.૪.૧૨.૨૦૦૨
સરનામું:: વિરાર,મુંબઈ
પૈતૃક વતન:: કોલવા,જામ ખંભાળીયા
સંપર્ક અને વોટ્સ એપ નંબર::૯૯૨૦૦૯૯૨૮૪
અભ્યાસ: ધો.૧૦ વિજ્ઞાન પ્રવાહ
મેળવેલ માર્કસ : ૮૧.૮૦%
સ્કૂલ નું નામ:: નેશનલ ઇંગ્લિશ સ્કૂલ,વિરાર
પારિવારિક::
માતા: ભૂમિકા વ્યાસ
પિતા: રાજેશ ભાઈ ચંદ્રકાંત વ્યાસ
દાદી: તરૂણા બેન વ્યાસ
દાદા: ચંદ્રકાંત ભાઈ મણિશંકર વ્યાસ
============================
અસ્તુ
નરેન્દ્ર ભાઈ જોશી
9427502399
Comments
Post a Comment