કુ. મહિકા ભટ્ટ:: એજીબીએસ રાજકોટ ટોપર લિસ્ટ માં સામેલ
💐અભિનંદન કુ.મિહિકા ભટ્ટ ::💐
કુ.મિહિકા ભટ્ટ ::
કુ.મિહિકા ભટ્ટ,અમદાવાદ ધોરણ ૧૦ માં ૯૦% માર્કસ સાથે ૨૦૨૩ ના તેજસ્વી વિદ્યાર્થિની રહ્યા.
તેઓ એજી બી એસ રાજકોટ આયોજિત ધોરણ ૧૦ ના ટોપ તેજસ્વી તારલા વિદ્યાર્થી ઓ ના સન્માન સમારોહ સને ૨૦૨૩ ના લિસ્ટ માં ચોથા ક્રમે રહ્યા છે.
અભિનંદન
============================
ટુંક પરિચય::
તેઓ નો જન્મ મૂળ કચ્છ ભૂજ ના ભટ્ટ પરિવાર ના શ્રી ડૉ. નચિકેત ભટ્ટ અને શ્રીમતી સ્નેહલ બેન ને ત્યાં પાંચમી નવેમ્બર ૨૦૦૭ ના રોજ થયો.
અત્રે જણાવી દઉં કે મહિકા બેન ના બહેન કુ.વંશિકા જે એમ. બી.બી.એસ ના તૃતીય વર્ષ માં શ્રીમતી એન.એચ. એલ . મેડિકલ કૉલેજ, અમદાવાદ ખાતે અભ્યાસ કરે છે.
=============================
તેઓ ના પિતા શ્રી ડૉ. નચિકેત ભટ્ટ વિશે::
આપણે સૌ અમદાવાદ સ્થિત
શ્રી ડૉ. નચિકેત ભટ્ટ સાહેબ પરિચિત હશે તેઓ એ કોરોના સમયે ડોક્ટર્સ વેબીનાર માં ઓન લાઈન યોજાયેલ તેમાં અન્ય ડોક્ટર તજજ્ઞો સાથે માર્ગદર્શન પૂરું પાડી અને મોરલ boost up કર્યું હતું. તેઓ હંમેશા સેવા અને માર્ગદર્શન પૂરું પાડે છે.
તેઓ એમ. ડી.(ગાયનેક ) છે. અને અમદાવાદ ખાતે એરોમા સ્રી નર્સિંગ હોમ નું સને ૨૦૦૬ થી સંચાલન કરે છે.
============================
તેઓ એ ભટ્ટ પરિવાર અને દાદા સ્વ. અવિનાશ ભાઈ જેષ્ટા રામ ભાઈ ભટ્ટ તથા દાદી રમીલા બેન નું ગૌરવ વધાર્યું છે. તેઓ ની ઉજ્જ્વળ ભવિષ્ય અને શૈક્ષણિક કારકિર્દી માટે શુભેચ્છા💐
============================
શુભમ ભવતુ
નરેદ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment