તેજસ્વી તારલા:: સાયન્સ બી ગ્રુપ ટોપર :: જય દવે: અભિનંદન
💥સાયન્સ બી ગ્રુપ ના તેજસ્વી તારલા વિદ્યાર્થી સન્માન સમારોહ, એજી બી એસ રાજકોટ ના ટોપર : સન્માનિત જય દવે:: અભિનંદન💐
સાયન્સ બી ગ્રુપ ના ટોપર : જય દવે,મુંબઈ નો જન્મ તારીખ ૧,જાન્યુઆરી૨૦૦૬ ના રોજ દવે પરિવાર માં થયો છે. તેઓ સારા ફૂટ બોલ અને ક્રિકેટ પ્લેયર છે. સ્કુલ માં તેઓ એ બેસ્ટ બોલર અને પ્લેયર તરીકે મેન ઓફ ધ મેચ ટ્રોફી પણ જીત્યા છે.
તેઓ નિર્મલા સ્કુલ, કાંદિવલી ખાતે અભ્યાસ કર્યો અને સને ૨૦૨૩ મહારાષ્ટ્ર બોર્ડ ની પરીક્ષા ધો.૧૨ માં બી ગ્રુપ માં ૮૯.૧૭% સાથે પાસ થયા છે
તેઓ મેડિકલ માટે ની એક્ઝામ માં NEET UG - 533,CET - 93%,JEE - 73% (without maths),CEUT - 87% સાથે પાસ થયા છે.
તેઓ નું એજી બી એસ રાજકોટ આયોજિત તેજસ્વી તારલા વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગે અતિથિ વિશેષ શ્રી નિરવ ભાઈ જોશી ના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
=============================
તેઓ ના બહેન ઝીલ દવે મુંબઈ સ્થિત કે.જે. સોમૈયા કૉલેજ માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે
=============================
તેઓ ના માતુશ્રી પાયલ બેન દવે જેઓ ફાર્મા કંપની માં સિનિયર એકાઉન્ટન્ટ મેનેજર છે તેઓ પુત્ર જય દવે નો તેજસ્વી તારલા વિદ્યાર્થી સન્માન સમારોહ માંટોપર તરીકે પસંદગી થતાં ખુશી ની લાગણી વ્યક્ત કરતા કહે છે
" જય નું સ્વપ્ન મેડિકલ સાયન્સ માં અભ્યાસ કરી ગાયનેક થવા ની ઈચ્છા છે જે ભગવાન પૂરી કરે"
" પુત્ર સાયન્સ માં સારા માર્ક સાથે પાસ થતાં ખુશી અનુભવું છું. તેની મહેનત કામ લાવી છે."
=============================
મુંબઈ સ્થિત શ્રીમતી પાયલ બેન તથા વીરેન્દ્ર ભાઈ દવે ના પુત્ર અને સ્વ.ગૌરીશંકર કેશવજી દવે અને દેવ કુંવર બેન @ કાંતાબેન દવે ના પૌત્ર તથા પ્રમોદ ભાઈ ગીરજા શંકર ઠાકર તથા સ્વ. નયના બેન ઠાકર ( મૂળ: ખાખી જાલીયા) લીંબડી ના દોહિત્ર
દવે પરિવાર ના આશાસ્પદ યુંવા શ્રી જય દવે ને અભિનંદન તથા ઉજ્વળ ભવિષ્ય માટે ગ્રુપ વતી શુભ કામના 💐
- એડ મીન
=============================
શુભમ ભવતુ
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૩૩૯૯
Comments
Post a Comment