જોશી પરિવાર એ શેર કરી ખુશી:: અભિનંદન: આદિત્ય જોશી💐
અભિનંદન 💐 આદિત્ય જોશી, આઈ. ટી., એન્જિનિયર
શ્રી આદિત્ય જોશી, એ એક સાથે બે સિદ્ધિઓ પ્રાપ્ત કરી.
૧.MIS - માસ્ટર ઓફ સાયન્સ એન્ડ આઈ.ટી. મેનેજમેન્ટ ની ડીગ્રી તાજેતર માં તા.૭.૭.૨૩ ના રોજ પ્રાપ્ત કરી.
૨.એરિઝોન સ્ટેટ યુનિવર્સિટી માં બિઝનેસ આઇ ટી એનાલિસ્ટ-૨ તરીકે પ્લેસમેન્ટ મળ્યું
શ્રી આદિત્ય જોશી, એ ખાતે એરિઝોન સ્ટેટ યુનિવર્સિટી માં ડિગ્રી કોર્સ MIS - માસ્ટર ઓફ સાયન્સ એન્ડ આઈ.ટી. મેનેજમેન્ટ માં અમેરીકા સ્થિત ટેમ્પે શહેર ખાતે તાજેતર જુન ,૨૦૨૩ માં અભ્યાસ પૂર્ણ કર્યો.
તેઓ ને ત્યાં એરિઝોન સ્ટેટ યુનિવર્સિટી માં બિઝનેસ આઇ ટી એનાલિસ્ટ-૨ તરીકે પ્લેસમેન્ટ મળેલ છે.
============================
💐 આદિત્ય જોશી, એન્જિનિયર ( બોર્ન :૧૯૯૫) : ટૂંક પરિચય;📖✒
૧.આદિત્ય જોશી, આઇ.ટી.એન્જિનિયર
૨.જ.તા.૧૧.૧૦.૧૯૯૫
૩.સરનામું:મુંબઈ હાલ:ટેમ્પે શહેર, અમેરિકા
૪.સેલ ફોન નં. :: 9769957699
૫.ઈમેલ એડ્રેસ :: aditya Joshi 567@gmail.com
૬.LinkedIn સંપર્ક: www.linkedin.com/in/adityasudhirjoshi
૮.શૈક્ષણિક::
(૧)સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કુલ, કાંદિવલી વેસ્ટ મુંબઈ ખાતે થી
એસ. એસ. સી. સને જુલાઈ ૨૦૧૧ માં ૯૦.૧૮% સાથે પાસ કર્યું
(૨)એચ.એસ. સી. (જુનિયર કોલેજ) તેઓએ ટી. પી. ભાટિયા કોલેજ કાંદિવલી વેસ્ટ ખાતે થી ૭૫% સાથે જુલાઇ ૨૦૧૩ માં પાસ થયા
(૩)મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન સેન્ટ ફ્રાન્સિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે થી આઇ ટી માં એન્જિનિયરિંગ કર્યું
તેઓ એ બી. ઇ. (આઇ.ટી.) ૬.૪૬/૧૦ સી.પી. જી.એ. ગ્રેડ સાથે જુલાઈ ૨૦૧૭ માં પૂર્ણ કર્યું.
૯.વ્યવસાયિક અનુભવ અને સિધ્ધિ ::
તેઓ ને તાજેતર માં અમેરિકા એરિઝોન સ્ટેટ યુનિવર્સિટી માં એનાલિસ્ટ-૨ તરીકે પ્લેસમેન્ટ જૂન ૨૦૨૩ મળ્યું છે.
ભારત ખાતે નો વ્યવસાયિક અનુભવ::
(૧)સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે લાર્સન એન્ડ ટૂર્બો ઈન્ફોટેક લી. માં સને જુલાઈ ૨૦૧૭ થી ઓક્ટોબર ૨૦૨૧ સુધી ફરજ બજાવી.
લાર્સન એન્ડ ટૂર્બો ઈન્ફોટેક લી. માં ફરજ દરમિયાન તેઓ ને "આઉટ સ્ટેન્ડિંગ પર્ફોર્મર" તરીકે નું સન્માન બે વખત વર્ષ ૨૦૧૮ તથા ૨૦૧૯ માં પ્રાપ્ત થયું
(૨)બિઝનેસ એના લીસ્ટ - ll તરીકે હૈદરાબાદ સ્થિત ઇન્વેસ્કો લી. માં
સને નવેમ્બર ૨૦૨૧ થી જુલાઈ ૨૦૨૨ સુધી ફરજ બજાવી
============================
ઉપસંહાર અને સમાપન::
યુવા સદસ્ય ચી. આદિત્ય જોશી ને ઉજવળ વ્યવસાયિક કારકિર્દી તથા પ્રગતિ માટે શુભેચ્છા💐
=============================
શુભમ ભવતુ
@નરેન્દ્ર ભાઇ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
Comments
Post a Comment