ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી અને પ્રસંગ ના જીવંત પ્રસારણ માટેએજી બી એસ માટે ખાસ દરે ઓફર કરતા શ્રી નિખીલ ભાઈ જોશી કેશોદ

જીવંત પ્રસારણ અને ફોટોગ્રાફી વિડિયોગ્રાફી ની ખાસ ઓફર શ્રી નિખિલ ભાઈ જોશી,કેશોદ

ખાસ ઓફર:: સને ૨૦૨૩ - ૨૦૨૪ માટે
બે દિવસ નું મંડપ થી લઇ લગ્ન પ્રસંગ પૂર્ણ થતાં સુધી ની ફોટોગ્રાફી વીડિયો શુટિંગ 
=============================
શું છે ખાસ ઓફર ?
   સને ૨૦૨૩ - ૨૦૨૪ માટે નિખિલ ભાઈ દ્વારા
બે દિવસ નું મંડપ થી લઇ લગ્ન પ્રસંગ પૂર્ણ થતાં સુધી ની ફોટોગ્રાફી વીડિયો શુટિંગ 
દર::
૧.આલ્બમ સહિત ફોટોગ્રાફી - વિડિયોગ્રાફી
    ફોટો સિલેક્ટ કરી ૧૮૦ ફોટા સાથે નું આલ્બમ તથા તમામ ફોટો પેન ડ્રાઈવ માં બેકઅપ સહિત DSLR VIDEO શુટિંગ અને ગીત સહિત નું રેકોર્ડિંગ ₹.૪૫૦૦૦/-
૨. આલ્બમ વગર ફોટોગ્રાફી - વિડિયોગ્રાફી
    આલ્બમ વગર DSLR VIDEO શુટિંગ અને ફોટો ગ્રાફી તમામ ફોટો પેન ડ્રાઈવ માં બેકઅપ સહિત DSLR VIDEO શુટિંગ અને ગીત સહિત નું રેકોર્ડિંગ ₹.૩૭૦૦૦/-
=============================
    આ ઉપરાંત સોમનાથ સ્ટુડિયો કેશોદ દ્વારા વિવિધ ફોટો ગ્રાફિ  અન્ય પ્રસંગો ની ફોટોગ્રાફી વિડિયોગ્રાફી માટે તેમજ   યુ ટ્યુબ પર લાઈવ સ્ટ્રીમિંગ માટે સંપર્ક કરી શકો છો. તેઓ લગ્ન પ્રસંગ ની ફોટોગ્રાફી માં જુદા જદા પોર્ટફોલિયો જેવાકે આઉટ ડોર, પ્રી વેડિંગ, સિનેમેટિક,
 કેન્ડીડ ફોટોગ્રાફી, પ્રોફેશનલ ફોટોગ્રાફી,ઉપરાંત રેગ્યુલર ફોટોગ્રાફી અને ડી એસ એલ આર શૂટિંગ પણ કરે છે જે માટે આપ ના પ્રસંગ ની જરૂરિયાત માટે આપને ફોટોગ્રાફી કરી આપશે.
    તેઓ પોતાની સેવા એજી બી એસ સદસ્યો માટે  પ્રવર્તમાન વ્યાપારિક દર માં આપને ફાયદા સાથે ખાસ  દરે સેવા આપે છે  જરૂર થી આપણા ગ્રૂપ સદસ્ય શ્રી નિખિલ ભાઈ નો એક વખત સંપર્ક કરવા જેવો.

ટુંક પરિચય (સંક્ષિપ્ત)::
       શ્રી નિખિલ ભાઈ જોશી,કેશોદ નું મૂળ વતન નુનારાડા શ્રી જયંતીલાલ મોહનલાલ જોશી ના પુત્ર, જન્મ: સને ૧૯૮૭ માં ૨૯, સપ્ટેમ્બર, ના રોજ થયો.
     તેઓ છેલ્લા ૧૫ વર્ષ થી ફોટોગ્રાફી ના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
   કેશોદ ખાતે સોમનાથ સ્ટુડિયો વ્યવસાયિક એકમ ધરાવે છે
     તેઓ દ્વારા ફોટોગ્રાફી, વિડિયોગ્રાફી, પ્રસંગો નું લાઈવ પ્રસારણ, તેમજ યુ ટ્યુબ ના માધ્યમ થી સ્ત્રીમિંગ, ની કામગીરી કરે છે.
=============================
તેઓ સંતોષકારક સેવા ના ગ્રાહકો ની યાદી::
    તેઓ ના એજી બી એસ ના જાણીતા પરિવાર  શ્રી રમેશ ભાઈ જોશી એરડા વાલા પોરબંદર, શ્રી નિરવ ભાઈ જોશી પોરબંદર ના રતિલાલ ભાઈ ઈન્દ્રજી પરિવાર પ્રસંગ ,અલ્પેશ ભાઈ સી. જોશી મંત્રી શ્રી વિદ્યાર્થી ભવન ના પરિવાર ના યજ્ઞોપવિત પ્રસંગ, જય કુમાર પંકજ ભાઈ હરિ ભાઈ  ,રાજકોટ પરિવાર ના પ્રસંગ માં પોતાની વીડિયો અને ફોટોગ્રાફી  ની વ્યાપારિક સેવા આપી છે.
વિશેષ માહિતી માટે 
સંપર્ક:: નિખિલ ભાઈ જે.જોશી
સોમનાથ સ્ટુડિયો,કેશોદ
સેલ ફોન વોટ્સ એપ નંબર :: 99094 30365
=============================
શુભમ ભવતુ 
@નરેન્દ્ર ભાઈ જોશી 
૯૪૨૭૫૦૨૩૯૯
( માહિતી ઇનપુટ્સ: નિખિલ ભાઈ જોશી કેશોદ)

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐