વિશિષ્ઠ કૌશલ સાથે કાર્યરત યુવા સદસ્ય:: પ્રિયંક વ્યાસ ( બોર્ન:૧૯૯૫):: પરિચય
શિક્ષણ અને કૌશલ જ્યારે સુભગ સમન્વય થાય ત્યારે કંઈ ક્રિએટિવ વર્ક નું નિર્માણ થાય
આવા એક યુવા સદસ્ય શ્રી પ્રિયંક વ્યાસ વિશે જાણો વિશેષ વિગતો
પ્રિયંક ભાઈ વ્યાસ ને શુભેચ્છા💐
- એડ મીન
.....
વાંચો
વ્યાસ પરિવાર ના ઉપલેટા સ્થિત શ્રી પ્રિયંક ભાઈ વ્યાસ જેઓ સારા યુ ટ્યુબ પર વિવિઘ ઐતહાસિક,ધાર્મિક તથા પર્યટન સ્થળો ની મુલાકાત લઈ તેઓ ના યૂટ્યુબ ચેનલ Indian Vloger માં વીડિયો શેર કરે છે.
તેઓ વિશે રૂબરૂ પરિચય નહિ પરંતુ તેઓ નું કામ એ એમની ઓળખ થોડા સમય પહેલા તેઓ ની દ્વારકા અને પોરબંદર ની ટુર વિશે ના vlog channel પર શેર થયા તે જોયા સરસ presentation એટલે તેઓ ની યૂટ્યુબ ચેનલ વિશે જાણ્યું જે થોડા સમય પહેલા જૂન ૨૦૨૩ માં શરૂ કરી.
તેઓ હાલ જૂનાગઢ ગિરનાર અને ઉપરકોટ જેવા ધાર્મિક અને ઐતહાસિક સ્થળ ના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે
તેઓ ની આ નવી ચેનલ માટે ગ્રુપ વતી શુભેચ્છા💐
============================
શ્રી પ્રિયંક ભાઈ વ્યાસ વિશે ::
તેઓ એ નોબેલ એન્જિનિયરિંગ કોલેજ જૂનાગઢ ખાતે થી કોમ્યુટર માં ડિપ્લોમા કરેલ છે અને આર્ટસ માં સ્નાતક થયેલ છે.
તેઓ ઝાંઝમેર ઉપલેટા સ્થિત સૂરજ કેબલ નેટવર્કિંગ માં સિસ્ટમ ઓપરેટર એન્જિનિયર અને એડ મીન તરીકે ની કામગીરી સંભાળે છે.
પારિવારિક વિગત::
તેઓ નો જન્મ ઉપલેટા સ્થિત શ્રી ગિરીશ ભાઈ ધીરજલાલ ભાઇ વ્યાસ ( ભગવાનજી કેશવજી ધ્રાફા વાળા વ્યાસ પરિવાર)અને કોકિલા બેન ને ત્યાં તા.૧૭ મી નવેમ્બર ૧૯૯૫ ના રોજ થયો.
તેઓ નું મોસાળ ભાનુશંકર લક્ષ્મી રામ મહેતા પરિવાર (ચપર તા.જામ ખંભાળીયા મહેતા પરિવાર)
તેઓ એ નોબેલ એન્જિનિયરિંગ કોલેજ જૂનાગઢ ખાતે થી કોમ્યુટર માં ડિપ્લોમા કરેલ છે અને આર્ટસ માં સ્નાતક થયેલ છે.
ટુંકી વિગત::
નામ: પ્રિયંક ભાઈ વ્યાસ
જન્મ તા.૧૭.૧૧.૯૫
એડ્રેસ: ઉપલેટા
સંપર્ક નંબર:: 94284 66370
અભ્યાસ:: ડિપ્લોમા ઈન કોમ્પ્યુટર, બી. એ.
વ્યવસાય:સિસ્ટમ ઓપરેટર એન્જિનિયર અને એડ મીન વર્ક સૂરજ કેબલ નેટવર્ક
વિશેષ કૌશલ::
તેઓ ની યુ ટ્યુબ લિંક આ સાથે શેર કરું છું
જરૂર થી આપ સર્વે ને ગમશે
અહીં ક્લિક કરો અને યૂટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@IndianTravellerbyPriyankVyas?si=f5tza2F9sjPKMC-V
============================
શુભમ ભવતુ
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
( ઇનપુટ્સ: ગિરીશ ભાઈ ભગવાનજી વ્યાસ, ઉપલેટા, સોમેશ ભાઈ વ્યાસ,ઉપલેટા)
Comments
Post a Comment