નવોદિત કથાકાર શાસ્ત્રીજી શ્રી ભાવિક ભાઈ જોશી,રાજકોટ
આપણા એજી બી એસ સદસ્ય રાજકોટ સ્થિત સદસ્ય શ્રી ભાવિક ભાઈ જોશી ( બોર્ન:૨૦૦૩)
સ્વ. શ્રી કિશોરભાઈ હિંમતલાલ જોષી અને પ્રજ્ઞાબેન કિશોરભાઈ જોષી ના (મૂળ વતન ભાણવડ) પુત્ર રાજકોટ સ્થાયી છે.
દાદા હેમત રામ ભાઈ @ સ્વ. હિંમતલાલ માણેકલાલ જોષી મૂળ પૈતૃક વતન ભાણવડ
તેઓ નું મોસાળ સ્વ. શ્રી પેરીશ્વરભાઈ છગનલાલ જોષી (ગરેજ) જો વિશેષ ઓળખ આપી એ તો જાણીતા પુરાણી કથાકાર શ્રી રવીન્દ્ર ભાઈ તનસુખ ભાઈ જોશી,જૂનાગઢ ના ભત્રીજા.
નાની ઉંમર માં પિતા નું કચ્છ ખાતે અકસ્માત માં નિધન થતાં કૌટુંબિક જવાબદારી વહન કરી પોતે કર્મકાંડ નો અભ્યાસ કર્યો. તેઓ એ કર્મકાંડ, ભાગવત કથા ના જાણકાર અને વ્યવસાય તરીકે અપનાવ્યો છે. રાજકોટ રેલ નગર રાજકોટ ખાતે રહે છે. નવોદિત કથાકાર શ્રી ભવિક ભાઈ એ આશરે પાંચેક જેટલી ભાગવત સપ્તાહ નું અયોજન કરેલ છે.
૧). રાજકોટ રેલ નગર (૨૦૨૨)
૨). ગોંડલ વડિયા (૨૦૨૨)
૩). હરિદ્વાર (૨૦૨૩)
૪). રાજકોટ (૨૦૨૩)
૫.કથા નં (૫):- હરિદ્વાર માં કરેલ છે તા.૨૨/૧૧/૨૦૨૩ થી ૨૮/૧૧/૨૦૨૩
તાજેતર માં આગામી જુન,૨૦૨૪ હરિ પ્રેમ યાત્રા સંઘ,રાજકોટ ના banner હેઠળ જગન્નાથ પુરી ખાતે ભાગવત કથા જ્ઞાન સપ્તાહ નું આયોજન કરી રહ્યા છે.
============================= પરિચય:: (ટુંક વિગત)
નામ :- ભાવિકભાઈ કિશોરભાઈ જોષી
જન્મ તારીખ :- ૩૦/૦૧/૨૦૦૩
જન્મ સ્થળ :- જૂનાગઢ
ગૌત્ર :- વસિષ્ઠ
કુળદેવી :- બ્રમ્હાણી માં
એડ્રેસ :- B -૪૦૩ અમૃત રેસિડેંસી ૨ સનરાઈઝ સ્કૂલ ની પાછળ રેલ નગર રાજકોટ. ૩૬૦૦૦૧
ફોન નંબર :- ૯૬૬૪૬૩૩૪૪૨
ઈ મેલ એડ્રેસ :- joshibhavik2003@gmail.com
મૂળ વતન :- ભાણવડ
પિતા :- સ્વ. શ્રી કિશોરભાઈ હિંમતલાલ જોષી
માતા :- પ્રજ્ઞાબેન કિશોરભાઈ જોષી
મોસાળ :- સ્વ. શ્રી પેરીશ્વરભાઈ છગનલાલ જોષી (ગરેજ)
વ્યવસાય:શ્રીમદ્દ ભાગવત સપ્તાહ
સત્યનારાયણ કથા / હવન / રાંદલ
ઉપસંહાર અને સમાપન::
નવોદિત કથાકાર શાસ્ત્રીજી શ્રી ભાવિક ભાઈ જોશી ને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા
=============================
શુભમ ભવતુ
@નરેન્દ્ર ભાઈ જોશી
9427502399
Comments
Post a Comment