આશાસ્પદ ઊભરતી પ્રતિભા:યુવા લેખક શ્રી પરમ જોશી
યુવા લેખક શ્રી પરમ ભાઈ જોશી વિશે::
......
વાંચો
યુવા લેખક શ્રી પરમ ભાઈ જોશી વિશે::
શ્રી પરમ ભાઈ જોશી એ તાજેતર વર્ષ ૨૦૨૪ મા સાકાર અંગ્રેજી માધ્યમ સ્કુલ અમદાવાદ માં સેકન્ડરી સ્કૂલ ધો.૧૦ માં અભ્યાસ કરી હાલ તાજેતર મા ધોરણ ૧૦ ની ગુજરાત બોર્ડ ની પરીક્ષા આપી છે. તેઓ ને વાંચન નો અને લેખન કાર્ય નો શોખ છે. વિશેષ તેઓ આઉટડોર ગેમ ફૂટ બોલ પણ તેઓ ની હોબિઝ તેમાં પણ સને ૨૦૨૩ માં અંડર સિકસટીન માં ગુજરાત સ્ટેટ ફાઈનલિસ્ટ તરિકે પસંદગી પામ્યા હતા .
તેઓ એ ૧૫ વર્ષની વયે નાની વયે પ્રતિભાશાળી યુવા લેખક તેમની પ્રથમ નવલકથા થી સાહિત્ય જગતમાં એક આશાસ્પદ અવાજ તરીકે ઉભરી રહ્યા છે.
તેઓ ના પિતા શ્રી આપણા અમદાવાદ સ્થિત ગ્રુપ સદસ્ય શ્રી દીનેશ ભાઈ ગોવિંદ જી જોશી (ચૂલડી વાળા પીઠીયા જોશી પરિવાર ના) અમદાવાદ સ્થાયી છે ટોરેન્ટ વીજ કંપની માં તેઓ એચ આર ડિપાર્ટમેન્ટ માં ફરજ બજાવે છે.
===========================
યુવા લેખક શ્રી પરમ ભાઈ જોશી ની સાયકોલોજી ના ટોપિક ના તાણાવાણા સાથે ની "The Shadow of Mind" શેડો ઓફ માઇન્ડ પર માનવ મન પર અને તેની સુસુપ્ત શક્તિઓ અને મન ની ગહેરાઈ વિશે ના વિષય પર ની બુક માં આત્મનિરીક્ષણ અને સ્વ-શોધની આ મનમોહક વાર્તામાં, 'ધ શેડો ઓફ માઇન્ડ' માનવ આત્માની જટિલ જટિલતાઓ અને અંદર જોવા મળતી ગહન સ્થિતિસ્થાપકતાની શોધ કરે છે. તે વિષય ના તાણાવાણા સાથે ની વાત છે
જે ઓનલાઇન publish@notionpress.com ઉપલબ્ધ છે.
=============================
તેઓ ની વાર્તા "The Shadow of Mind" જે રીતે ઉત્કટતા સાથે, લખાયેલ છે
જે વાર્તા ની કોઈ સીમા નથી, તેઓની આકર્ષક વાર્તા તમામ ઉંમરના વાચકોને જરૂર થી ગમે તેવી છે. તેના પોતાના અનુભવો અને તેની આસપાસના વિશ્વના અવલોકનોમાંથી પ્રેરણા લઈને, પરમ જટિલ વાર્તાઓ વણાટ કરી છે
જે વિષય પર ની સચ્ચાઈ અને ઊંડાણ સાથે પડઘો પાડે છે.
જે તેઓ એ તેની લેખન યાત્રા દ્વારા શરૂ કરી છે.
============================
બુક વિશે::
"ધ શેડો ઓફ માઇન્ડ" 'માં, માનવ માનસના ભેદી ઊંડાણોમાંથી પસાર થાય છે જ્યાં રહસ્યો સુષુપ્ત હોય છે અને રહસ્યો અણધારી રીતે ઉઘાડી પડે છે.
જેમાં વાર્તા નો નાયક એમ્મા તેના પોતાના મનના પડછાયાઓમાં શોધે છે, ત્યારે તેણીએ યાદોના ભુલભુલામણીનો રહસ્યો ખૂલે છે અને ઈચ્છાઓ, અને ડર, તેણીને અંદરના અંધકાર અને તે લાંબા સમયથી દફનાવવામાં આવેલા સત્યોનો સામનો કરવા તરફ દોરી જાય છે........જે ઉપરોક્ત વિષય સાથે ની બુક છે.
============================
પરિચય (ટુંક વિગત)
1નામ: પરમ દિનેશ ભાઇ જોષી
2જન્મ તારીખ: 14. 02. 2009
3જન્મ સ્થળ: અમદાવાદ
4 એડ્રેસ:અમદાવાદ
5ફોન નંબર: 9824680166
ઇમેઇલ - એડ્રેસ :
Joshichhaya28879@gmail.com
6પૈતૃક વતન::ચુલડિ (ગીર)
7 પિતા: દિનેશ ભાઇ જી જોષી
ટોરેન્ટ પાવર લિમિટેડ
સાબરમતી પાવર સ્ટેશન
અમદાવાદ
એચ આર ડિપાર્ટમેન્ટ
માતા ; છાયાબેન ડિ. જોષી
બહેન; વિશ્ર્રૂતિ ડિ. જોષી
M.B.A (Finance)
Job; HDFC BANK
8 શૈક્ષણિક વિગત::10 પરીક્ષા માર્ચ 24 આપેલ છે
=============================
આશાસ્પદ ઊભરતી પ્રતિભા યુવા લેખક શ્રી પરમ જોશી ને ગ્રુપ વતી શુભેચ્છા
- એડ મીન
=============================
શુભમ ભવતુ
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
તા.૨૬.૪.૨૪
Comments
Post a Comment