એજી બી એસ રાજકોટ નો સન્માનિત તેજસ્વી તરાલો બન્યો સિંગીંગ સ્ટાર....... જાણો વિશેષ વિગતો
💐મ્યુઝિક રિયાલિટી ટીવી શોમાં વડોદરા ખાતે કૉલેજ માં થી યોજાયેલ સિંગિંગ સ્પર્ધા વેદાન્ત ભાઈ જોશી એ ભાગ લીધો તેઓ એ બાદ માં રૂરકિ અને મુંબઈ ની સિંગિંગ ટેસ્ટ માં ઓડિયો ટેસ્ટ પાસ કરી સિંગિંગ ટીવી રિયાલિટી શો માટે પસંદગી પામ્યા.
અભિનંદન💐
ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા 💐
- એડ મીન
============================
💐એજી બી એસ રાજકોટ નો સન્માનિત તેજસ્વી તરાલો બન્યો સિંગીંગ સ્ટાર....... જાણો વિશેષ વિગતો
💐મ્યુઝિક રિયાલિટી ટીવી શોમાં વડોદરા ખાતે કૉલેજ માં થી યોજાયેલ સિંગિંગ સ્પર્ધા વેદાન્ત ભાઈ જોશી એ ભાગ લીધો તેઓ એ બાદ માં રૂરકિ અને મુંબઈ ની સિંગિંગ ટેસ્ટ માં ઓડિયો ટેસ્ટ પાસ કરી ઓમ એન્ટરપ્રાઇઝ આયોજિત આઇકોન ટીવી રિયાલિટી શો માટે પસંદગી પામ્યા.
પોરબંદર જોશી પરિવાર માં શ્રી વેદાન્ત ભાઈ નો પોરબંદર સ્થિત શ્રી રાજેશ ભાઈ જોશી અને રીના બેન ને ત્યાં જન્મ તા.૮.૧૧.૨૦૦૬ ના રોજ થયો.
વેદાન્ત ભાઈ જોશી હાલ તેઓ બરોડા ખાતે એમ એસ યુનિવર્સિટી માં vocal music નો ગ્રેજ્યુએશન કોર્સ ના બીજા સેમેસ્ટર માં અભ્યાસ કરી રહ્યા છે
સાંદિપની હરીમંદિર એટલે વેદ અને વેદાંત તથા વ્યવસ્થાપન અને મેનેજમેન્ટ માટે તથા લલિત કળા અને સંગીત ની તાલીમ અને તે માટે વાતાવરણ પૂરું પાડતું સંકુલ.
આવી સંસ્થામાં પૂ. ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા ટ્રસ્ટ સંચાલિત સાંદિપની ઇંગ્લિશ મીડિયમ સ્કુલ માં વેદાન્ત ભાઈ જોશી એ ધોરણ ૧૨ સુધી અભ્યાસ કર્યો.
અત્રે વિશેષ જણાવવા નું કે શ્રી વેદાન્ત ભાઈ સને ૨૦૨૪ ના રાજકોટ એજી બી એસ ના તેજસ્વી તારલા સન્માન સમારોહ માં તેજસ્વી વિદ્યાર્થીઓને ના વિદ્યાર્થી તરીકે ધોરણ ૧૨ ના વિદ્યાર્થી તરીકે સન્માનિત થયેલ છે
===========================
વેદાન્ત ભાઈ જોશી ની ગીત સંગીત પ્રત્યે ની રુચિ::
તેઓ ના સ્કુલ ના અભ્યાસ દરમિયાન તેઓ ની રુચિ સંગીત વિશે ની વિશેષ રહી પૂ. ભાઈ શ્રી રમેશ ભાઈ ના સંકુલ માં થતાં પ્રોગ્રામ અને સ્કુલ ફંક્શન માં તેઓ હાર્મોનિયમ અને વોકલ ગાયકી માં સુર નો અભ્યાસ અને પાર્ટીશિપેશન રહ્યું.
વિશેષ તેઓ ના પિતાશ્રી શાસ્ત્રી જી પૂ. રાજેશ ભાઈ જોશી પણ કથાકાર અને સુંદરકાંડ વી.સંગીત સાથે વ્યાસપીઠ પર થી પ્રસ્તુતિ એટલે સંગીત અને ગાયન અને વિવિધ રાગ અંગે નું જ્ઞાન શ્રી વેદાન્ત ભાઈ ને ગળથૂથી માં મળ્યું.
=============================
ટુંક પરિચય વિગત::
નામ : વેદાન્ત રાજેશ ભાઈ જોશી,
હાલ એડ્રેસ:પોરબંદર હાલ:: વડોદરા અભ્યાસ અર્થે
જન્મ તારીખ ૮.૧૧.૨૦૦૬
ઇ મેઇલ આઇડી: rjoshi7915@gmail.com
કોન્ટેક્ટ નંબર:9879711664
પૈતૃક વતન: ગરેજ તા.પોરબંદર
A.શૈક્ષણિક વિગત: તેઓ એ ધોરણ ૧૨ સુધી પોરબંદર ખાતે પૂ. ભાઈ શ્રી રમેશ ભાઈ ઓઝા ટ્રસ્ટ સંચાલિત સાંદિપની ઇંગ્લિશ મીડિયમ સ્કુલ માં અભ્યાસ કર્યો.
હાલ તેઓ બરોડા ખાતે એમ એસ યુનિવર્સિટી માં vocal music નો ગ્રેજ્યુએશન કોર્સ ના બીજા સેમેસ્ટર માં અભ્યાસ કરી રહ્યા છે
=============================
વેદાન્ત ભાઈ ના પિતા શ્રી શાસ્ત્રી જી રાજેશ ભાઈ જોશી ::
રાજેશ ભાઈ મનસુખ ભાઈ જોશી, પોરબંદર મૂળ: ગરેજ જોશીના સ્વ. સુંદરજી લાધારામ ભાઈ જોશી પરિવાર
સેવાકીય,સરળ સ્વભાવ વાળું વ્યક્તિત્વ એટલે શાસ્ત્રીજી રાજેશભાઈ જોશી,પોરબંદર.
વૈદિક કર્મકાંડ જેઓ ને દાદા શાસ્ત્રી જી સ્વ.શ્રી પૂજ્ય સુંદરજી ભાઇ પાસે થી ડી એન એ માં મળ્યા
શ્રી રાજેશ ભાઈ એ સૌરાષ્ટ્ર વિદ્વત પરિષદ જામનગર પાઠ શાળા માંથી વૈદિક "કર્મ કાંડ રત્ન" સુધી નો અભ્યાસ કર્યો
તેઓ સારા કથાકાર છે અને તેઓએ આશરે ૨૫૦ જેટલી ભાગવત કથા ઓ કરી છે.જેમાં આશરે ૫૦ જેટલી સ્વતંત્ર વ્યાસપીઠ પર થી ભગવત કથા કરેલ છે.તેઓ ભાગવત કથાકાર અને સારા વકતા છે.
તેઓ એ આફ્રિકા અને દુબઈ નો ભાગવત કથાકાર અને શાસ્ત્રી જી તરીકે પ્રવાસ પણ કરેલો છે
તેઓ સ્થાનિક વિવિધ સંસ્થાઓ સાથે ના સેવાકીય કર્યો માં જોડાયેલ છે.
કોરોના લોક ડાઉન દરમ્યાન વર્ષ ૨૦૨૦ માં શાસ્ત્રી જી રાજેશ ભાઈ ના વિદેશ સ્થિત યજમાન અને અનુયાયીઓ દ્વારા ફંડ એકઠું કરી માહિ ગ્રૂપ સાથે સંકલન માં થી વિતરણ કાર્ય રાશન કર્યું હતું. આમ સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયેલ છે.
=============================
💐જોશી પરિવાર ની ગૌરવ ની પળો માટે અભિનંદન અને વેદાન્ત ભાઈ જોશી ને ઉજ્વળ ભવિષ્ય માટે શુભેચ્છા 💐
=============================
@નરેન્દ્ર ભાઈ જોશી
૯૪૨૭૫૦૨૩૯૯
તા.૧૪.૧૨.૨૪
Comments
Post a Comment