ભવન મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી ને અભિનંદન તેમજ જે.એ.જોશી વિદ્યાર્થી ભવન ટીમ પોરબંદર ને અભિનંદન 💐👏🏻👏🏻👏🏻

#Editorial #લોકો ની અપેક્ષા #ડિજીટલ પ્લૅટફૉર્મ #સેવાઓ ::
  💐જે. એ. જોશી વિદ્યાર્થી ભવન ટીમ પોરબંદર અભિનંદન ને પાત્ર છે 💐
=============================
તાજેતર માં એજી બી એસ સમુહ લગ્ન અને યજ્ઞોપવિત પ્રસંગે ડિસેમ્બર ૨૦૨૪ માં  જે. એ. જોશી વિદ્યાર્થી ભવન પોરબંદર એ ડિજિટલ પ્લેટફોર્મ ની જાહેરાત કરી તેઓ દ્વારા વોટ્સ એપ અને યુ ટ્યુબ ચેનલ બનાવી જાહેરાત કરી લોકો ની સેવા માં વધારો કરેલ છે    

      તે માટે વર્તમાન ભવન મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી તન તોડ મહેનત કરી જહેમત ઊઠાવી રહ્યા છે. તેઓ ને અભિનંદન

    જે.એ.જોશી વિદ્યાર્થી ભવન ટીમ પોરબંદર ને અભિનંદન 💐👏🏻👏🏻👏🏻
         વિદ્યાર્થી ભવન વિસ્તૃત અર્થ મા અન્ય સેવાઓ ઓન લાઇન પૂરી પડી ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડી લોકો ની સેવા માં વધારો કરે અને લોકો ની અપેક્ષા પૂરી કરે

એડ મીન
વાંચો
.....

  ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

============================

     વિદ્યાર્થી ભવન સાચા અર્થ મા ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડી લોકો ની સેવા માં વધારો કરે

    ડિજિટલ પ્લેટફોર્મ એટલે શું છે ? તેમાં શું શું સુવિધા હોય શકે છે ?

    જે. એ જોશી વિદ્યાર્થી ભવન પોરબંદર એ ડિજિટલ પ્લેટફોર્મ ની જાહેરાત કરી તેઓ દ્વારા વોટ્સ એપ અને યુ ટ્યુબ ચેનલ બનાવી જાહેરાત કરી તે પૂરતું મર્યાદિત ન રાખતા
    વિદ્યાર્થી ભવન સાચા અર્થ મા ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડી લોકો ની સેવા માં  ૫૦ માં વર્ષ ની સુવર્ણ જયંતિ વર્ષ ઉજવણી નિમિત્તે ભેટ આપે અને લોકો ની સેવા માં વધારો કરી વહીવટ સરળ બનાવે.
============================
૧.ઓન લાઈન બુકિંગ
૨.ભવન ને ભેટ માટે ના નાણાં ટ્રાન્સફર ની ઓન લાઈન વ્યવસ્થા
૩.નાણાકીય લેવડ દેવડ ઓન લાઈન
૪.જે એ જોશી વિદ્યાર્થી ભવન ના જવાબદાર વ્યક્તિ સાથે એક સ્વતંત્ર નાણાકીય વ્યહવાર માટે  મોબાઈલ ઈન્ટરનેટ કનેક્શન સાથે નો મોબાઈલ નંબર
૫. સંસ્થા ના ત્રિમાસિક નિયમિત સમાચાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ અને માહિતી શેર કરે
૬.વાર્ષિક અહેવાલ લોકો સમક્ષ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર મૂકે
૭ એ જી એમ મીટીંગ ની નિર્ણય અને નોંધ વિશે માહિતી પૂરી પાડે
  તેમજ અન્ય સગવડો સાથે વ્યવસ્થા તંત્ર ઉભુ કરી લોકો ની સેવા ના સરળતા અને સુવિધા તથા ઝડપી વ્યહવાર માટે કાર્યવાહી કરે.
=============================
જો આપણે  ડિજિટલ પ્લેટફોર્મ ની અધિકૃત  વ્યાખ્યા જોઈએ તો  ડિજિટલ પ્લેટફોર્મ એટલે શું છે ? તેમાં શું શું સુવિધા હોય છે ?

ડિજિટલ પ્લેટફોર્મ એ સોફ્ટવેર અને ટેકનોલોજી છે જેનો ઉપયોગ બિઝનેસ ઓપરેશન્સ અને IT સિસ્ટમ્સને એકીકૃત અને સુવ્યવસ્થિત કરવા માટે થાય છે. ડિજિટલ પ્લેટફોર્મ કામગીરી અને લોકો અને ગ્રાહકો ના જોડાણ માટે સંસ્થા અને કંપની ની કરોડરજ્જુ તરીકે કામ કરે છે.

ડિજિટલ પ્લેટફોર્મ એ સોફ્ટવેર અને ટેક્નોલોજીનું સંયોજન છે જે વપરાશકર્તા લોકો અને  સંસ્થાઓને  ઓનલાઈન વાતાવરણમાં કાર્ય કરવા, માહિતી શેર કરવા અને વ્યવસાય કરવા દે છે.
=============================
   આશા રાખીએ જે.એ.જોશી વિદ્યાર્થી ભવન ફક્ત વોટ્સ એપ, યુટયુબ અને વોટ્સ એપ ના ઉપયોગ પૂરતું મર્યાદિત ન રાખી community centre/ Hall  ના બુકિંગ તેમજ રહેવા ની સગવડ માટે રૂમ બૂક કરવા એડવાન્સ બુકિંગ તથા તેની ડિપોઝિટ જમા વી.તથા તેના પેમેન્ટ માટે ની ઓન લાઇન વ્યવસ્થા ગોઠવે તેમજ વિદ્યાર્થી ભવન નો સ્વતંત્ર મોબાઈલ ફોન જાહેર કરે જેથી બહાર ગામ થી આવતા મહેમાનો ને વિદ્યાર્થી ભવન બુકિંગ માં કોઈ અગવડ ન પડે અને ખરા અર્થ માં ડિજિટલ પ્લેટફોર્મ ની સેવા તેમના ૫૦ માં વર્ષ ના સુવર્ણ જયંતિ વર્ષ નિમિત્તે એજી બી એસ ને ભેટ આપે અને લોકો ની અપેક્ષા અને આકાંક્ષા પૂરી કરે
=============================
શુભમ ભવતુ
@નરેન્દ્ર ભાઈ જોશી, એડ મીન ચિંતન ગ્રુપ અને જ્ઞાતિ દીપ
૯૪૨૭૫૦૨૩૯૯
તા.૨૧.૧૨.૨૪

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐