Equine judging શું છે ? આ વિષય પર પ્રભુત્વ અને જાણકારી ધરાવતા આપણા સદસ્ય :: શ્રી વિવેક મહેતા. અભિનંદન

Equine judging શું છે ? આ વિષય પર પ્રભુત્વ ધરાવતા આપણા સદસ્ય :: શ્રી વિવેક મહેતા. અભિનંદન

============================
જો પશુધન આ શબ્દ વિશે ની રચના જોઇ એ તો પશુ + ધન આ બે શબ્દ થી બનેલો છે આમ  વ્યક્તિ પાસે પશુ ની માલિકી ની સંખ્યા આધારે તેની આર્થિક સ્ટેટસ નક્કી થતું.

શ્રી સુકત ની એક ઋચા માં પણ ગાય અને ઘોડા નું આર્થિક સધ્ધરતા નું મહત્વ દર્શાવે છે.

अश्वदायै गोदायै धनदायै महाधने।
धनं मे जुष्ठाम् देवी सर्वकामांश्च देहि मे ॥

પ્રાચીન સમયમાં ગાયો ને ધન ગણવામાં આવતું અને તેને દાન માં આપવા માં આવતી.

જેથી cattle judging એ અગત્ય નો વિષય છે. જેમાં માલ ઢોર વિશે બળદ,ગાય, ભેંસ વી. મૂલ્યાંકન કરી તેનું મૂલ્ય નક્કી થતું.
     તેમાં specialization એટલે Equine judging જે ઘોડા નું ખાસ પરફોર્મન્સ આધારે મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એટલે Equine judging

 ઘોડાઓને તેમની એથ્લેટિક પ્રદર્શન ક્ષમતાના સંદર્ભમાં જોવામાં આવે છે.

Equine judging  ઘોડા ના મૂલ્યાંકન વિશે જોઈએ તો ૧ એકંદર દેખાવ૨.સંતુલિત અને શારીરિક ઘોડા ના શરીર નો દેખાવ અને બાંધો ૩.એકંદર મૂલ્યાંકન વી.માપદંડ અગત્ય ના છે.
   જેમાં શરીર નો બાંધો,દેખાવ,ઘોડા ની ચાલ,સ્નાયુ ઓ અને શારીરિક સૌષ્ઠવ, ઘોડા ની નસ્લ આ પાંચ વિગતો ને ધ્યાને લેવાતી હોય છે.
ઘોડા ની નસલ ની જાણકારી સાથે તેના પર  રેસ માં લોકો deraby શો માં લોકો હાર જીત રમતા હોય છે અને મુંબઈ ખાતે મહાલક્ષ્મી રેસ કોર્સ આ અંગે  જાણીતું સ્થળ છે. અહીં ઘોડા ની હાર જીત પર લોકો નાણાં નો દાવ લગાવતા હોય છે. જે આપણે જાણીએ છીએ.  અશ્વ ઉછેર અને તેના મૂલ્યાંકન એ વિષય સાથે આ વિજ્ઞાન જોડાયેલ છે
     Equine judging સાયન્સ એ એક રોચક જાણકારી નો વિષય છે
============================
   આવા વિષય પર આપણા એજી બી એસ સદસ્ય શ્રી વિવેક ભાઈ મહેતા Equine judging ખાસ સ્કીલ ધરાવે છે. જે વિશે તેઓ ના આ કૌશલ વિશે અને તેઓ એ આવા વિષય પર કેવી રીતે અને આ ફિલ્ડ માં કેવી રીતે જોડ્યા તે અંગે અલગ થી લખીશું. તેઓ જેતલસર વાળા શ્રી દિલીપ ભાઈ મૂળશંકર ભાઈ મહેતા ના પુત્ર છે. તેઓ એ બી સી એ નો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ પોરબંદર સ્થાયી થયા છે અને axes Bank માં જોબ કરે છે. આપણા પોરબંદર સ્થિત સિનિયર સદસ્ય શાસ્ત્રી જી શ્રી શંભુ ભાઈ જોશી ના ભાણેજ છે.
       પરંતુ તાજેતર માં તેઓ આ અંગે નો cerification વર્કશોપ કોર્સ બે દિવસ નો પાટણ ઉત્તર ગુજરાત ખાતે તા.૨૩/૨૪.૧૨.૨૪ ના ગુજરાત સરકાર વેટેનરી ડિપાર્ટમેન્ટ દ્વારા યોજાયો.

તેઓ ને આ ખાસ કૌશલ માટે સરકાર દ્વારા વર્ક શોપ  આયોજન માં પ્રમાણ પત્ર એનાયત થયું...... અભિનંદન તેમજ ઉજવળ ભવિષ્ય માટે શુભેચ્છા 

- એડ મીન 
=============================
=============================
પરિચય ટુંક વિગત::
નામ : વિવેક ભાઈ દિલીપ ભાઈ મહેતા
જન્મ તારીખ: ૪.૫.૯૨
હાલ એડ્રેસ: બોખીરા, પોરબંદર
વતન: જેતલસર જંકશન 
સંપર્ક ફોન નંબર:૯૭૨૪૩૮૮૯૦૦
ઈ મેઈલ એડ્રેસ:Mehtavivek81@gmail.com
ગોત્ર : ગૌતમ
કૌટુંબિક અને પરિવારનું વિગત:
પિતા નું નામ: દિલીપ ભાઈ મૂળશંકર મહેતા
માતા: ચંદ્રિકા બેન મહેતા
દાદા:: પ્રભાશંકર ભાઈ મૂળશંકર ભાઈ મહેતા
મોસાળ: દુર્લભજી ભાઈ જોશી પરિવાર એરડા વાળા તા.પોરબંદર
A.શૈક્ષણિક વિગત: બી. સી એ. સૌરાષ્ટ્ર યુનવર્સિટી રાજકોટ
B.કોઈ ખાસ એચિવમે ન્ટ કે વિશેષ વિગત::
      તેઓ કાઠિયાવાડી હોર્સ અસ્સોશીયેશન સાથે જોડાયેલ છે. તેઓ વ્યવસાયિક રીતે ઘોડા ની ઉછેર અને નસ્લ ના જાણકાર છે.
વ્યવસાયિક વિગત: ભાણવડ axes Bank માં ઓપરેટિંગ હેડ તરીકે જોબ કરે છે.
=============================
શુભમ ભવતુ 
@નરેન્દ્ર ભાઈ જોશી 
૯૪૨૭૫૦૨૩૯૯
૨૬.૧૨.૨૪
  ( Information source: provided by Vivek Mehta himself)

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐