સાહિત્ય સભાના સાવજ: ડૉ. મધુસૂદન વ્યાસનો વિદ્વત પરિચય ..........આભાર

🙏🏻ઋણ સ્વીકાર......આભાર ડોક્ટર સાહેબ
આપનું પુસ્તક ભેટ મળ્યું.🙏🏻

💐'સાહિત્ય સભા ના સાવજ" ડૉ. શ્રી મધુસૂદન ભાઈ વ્યાસ, મોડાસા ને તેઓ ના રિસર્ચ પેપર્સ ના પ્રકાશન  નિમિત્તે શુભેચ્છા 💐

- એડ મીન 
વાંચો  પ્રાસંગિક પુસ્તક વિશે અને લેખક સદસ્ય પરિચય અને વિશેષ માહિતી
.....



  ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​

વાંચો


=============================
આપણા મોડાસા સ્થિત વતન જામનગર વ્યાસ પરિવાર ના ડૉ.શ્રી મધુસૂદન ભાઈ એમ.વ્યાસ
મોડાસા નાઓ કે.આર. કટારા કૉલેજ ખાતે પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે.
તેઓ  ની સાહિત્ય સભા લેખન કાર્ય વિશે આછેરો પરિચય અને સમયાનુકુલ  લાભ આપણા સાહિત્ય અને કલા ગ્રૂપ માં મળતો રહે.
     તાજેતર માં તેઓ નો "શૈવ ઉપનિષદો : એક સમીક્ષાત્મક અધ્યયન" વિશે નો રિસર્ચ મહા નિબંધ  ગુર્જર સાહિત્ય પ્રકાશન,અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો છે. જેની એક પ્રત તેઓ દ્વારા ભેટ મળી.

કવિ અને શબ્દો ના ઝવેરી શ્રી  નરેન્દ્ર ભાઈ જ વ્યાસ મુંબઈ નો કાવ્ય સંગ્રહ હોય કે પછી શ્રી કનક ભાઈ વ્યાસ જામનગર નું કોઈ વિશેષ સકારાત્મક સૂચન વિશે માહિતી હોય તે એડ મીન તરીકે ના વિશેષાધિકાર ની રૂપે લાભ મળતો રહે.

તાજેતર માં તેઓ ના મહા નિબંધ "શૈવ ઉપનિષદો : એક સમીક્ષાત્મક અધ્યયન" ના પુસ્તક પ્રત મળી.

આભાર ડોકટર મધુસૂદન સાહેબ 

તેઓ ના નિબંધ પ્રકાશન નિમિત્તે શુભેચ્છા💐
=============================
પુસ્તક વિશે "શૈવ ઉપનિષદો : એક સમીક્ષાત્મક અધ્યયન"
  પુસ્તક વિશે કહીએ તો લેખક ના નિવેદન (preface) પ્રસ્તાવના એ પુસ્તકનું પ્રવેશદ્વાર છે. ત્યાંથી લઇ અને તેના આઠ પ્રકરણો મહા નિબંધ હોવા છતાં એક વાર્તા ની જેમ વાચક ને જકળી રાખે અને વિષય પરત્વે સંશોધન સંદર્ભ સાથે ઘણી અજાણી વાતો જાણવા મળે.

ડૉ.મધુસૂદન ભાઈ એ  પુસ્તકની પ્રસ્તાવના સરળ નિવેદન સાથે પોતાને મદદ રૂપ થયા તમામ ના આભાર તેમજ ગુરુદેવ જેઓ ને માન્યા છે તેવા પૂ. કે જે અજાબિયા સાહેબ,પૂ.લક્ષેશ જોશી અને પૂ.વિજય ભાઈ પંડ્યા વી. આભાર સાથે કુટુંબ ના સદસ્યો અને પ્રેરણા મૂર્તિ સંસ્કાર સિંચન કરનાર પિતાશ્રી સ્વ. મનુકુમાર માતા શ્રી મંજુલા બહેન તેમજ અશોક ભાઈ ભાભી અંજુ બેન વી. ના  કુટુંબ ના કુંભ મેળા ના સદસ્યો ના નામ જોગ ઉલ્લેખ સાથે પ્રકાશન માં મુદ્રણ કાર્ય કરનાર સ્વ.કેયુર ભટ્ટ નો પણ ઋણ સ્વીકાર કરી એક સરળ વ્યક્તિત્વ સાથે  પુસ્તક ના  આઠ પ્રકરણો માં તેઓ ના વિદ્વાન વ્યક્તિત્વ પરિચય થાય છે.
============================
 સદસ્ય પરિચય (લેખક પરિચય)::
 પ્રાધ્યાપક શ્રી ડૉ. મધુસૂદન ભાઈ વિશે ટુંક પરિચય::
💐સદસ્ય પરિચય પ્રો. ડૉ.મધુસૂદન ભાઈ વ્યાસ,( બોર્ન : ૧૯૬૫), મોડાસા 💐
    ડો. મધુસૂદન ભાઈ વ્યાસ એટલે યુવા વ્યક્તિ ને શરમાવે તેવો જુસ્સો,જિજ્ઞાસા થી ભરપુર વિદ્વાન સારસ્વત વ્યક્તિત્વ શાસ્ત્રીય સંગીત વિશે અને રાગ અંગે નું ઊંડાણ ભર્યું જ્ઞાન. 
     તેઓ અમદાવાદ,સુરત, વડોદરા,હિંમતનગર વી. વિવિધ સ્થળો એ સાહિત્ય સભા ઓ માં આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહે અને સાહિત્ય સભા ઓ માં સિંહ ની માફક ગર્જવતા રહે એટલે ગીર ના સાવજ ની જેમ તેઓ "સાહિત્ય સભા ના સાવજ" કહી એ તો જરા પણ ખોટું નહિ.

      તેઓ પ્રાધ્યાપક  તરીકે શ્રી કલજી ભાઈ આર. કટારા મહાવિદ્યાલય મુ.શામળાજી જિ. અરવલ્લી  સંસ્કૃત  વિભાગ ના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ખાતે ફરજ બજાવે છે. તેઓ  મોડાસા ખાતે રહે છે.

=============================
 ડૉ વ્યાસ સાહેબ એ એમ.  એ.( વેદાન્ત)પૂર્ણ કરી પી એચ ડી ( શિવ ઉપનિષદ) માં કર્યું અને ડોક્ટરેટ થયા. 
   તેઓ એ ડૉ.વિજય ડી.પંડ્યા પુર્વ પ્રોફેસર સંસ્કૃત વિભાગ,ભાષા સાહિત્ય ભવન,ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ  ડોકોરેટ કર્યું જે મહા નિબંધ "શૈવ ઉપનિષદો : એક સમીક્ષાત્મક અધ્યયન" વિશે નો રિસર્ચ મહા નિબંધ  ગુર્જર સાહિત્યપ્રકાશન,અમદાવાદ દ્વારા  પ્રકાશિત કરવામાં આવ્યું"
=============================
પ્રોફેસર ડો. મધુસૂદન ભાઈ વ્યાસની બુક ના અન્ય પ્રકાશન::
૧.ગુજરાત નું સાંપ્રત સંસ્કૃત સાહિત્ય 
(વર્ષ ૧૯૯૮)
૨. વિતાનમ - સંસ્કૃત રિસર્ચ આર્ટિકલ નો સંગ્રહ (વર્ષ:૨૦૦૫)
૩.શોધ શબ્દકોશ સંસ્કૃત રિસર્ચ આર્ટિકલ નો સંગ્રહ (વર્ષ:૨૦૦૮)
૪.નૂતન પરિપ્રેક્ષ્ય માં સંસ્કૃત નાટક - સંસ્કૃત નાટક આર્ટિકલ્સ નું કંપાઈલેશન( વર્ષ:૨૦૧૦)
૫. શ્રી રામકીર્તિ મહાકાવ્યમ્ ( વર્ષ:૨૦૧૮) - આધુનિક મહા કાવ્ય નું ગુજરાતી માં ભાષાંતર
૬. ઈશાવાસ્ય ઉપનિષદ (વર્ષ:૨૦૨૧) બી એડ ના વિદ્યાર્થી ઓ ના અભ્યાસક્રમ બુક
=========================
શુભમ ભવતુ
@નરેન્દ્ર ભાઈ જોશી 
૯૪૨૭૫૦૨૩૯૯
૨૮.૧.૨૫

Comments

Popular posts from this blog

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

વિશિષ્ટ રીતે માતૃ સ્મૃતિ વંદના કરતા ચાંદની જોશી વ્યાસ,રાજકોટ

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐