Posts

કેશોદ એજી બી એસ અગ્રણી શ્રી દિલીપ ભાઈ મહેતા (બોર્ન::૧૯૬૫) :: જન્મદિન નિમિત્તે શુભેચ્છા

Image
💐 જન્મદિન શુભેચ્છા 💐 શ્રી દિલીપભાઈ ડી. મેહતા (કેશોદ) જન્મતારીખ: ૨૦ જુલાઈ, ૧૯૬૫ કેશોદ AGBSના અગ્રણી, સમાજસેવી અને વરિષ્ઠ કાર્યકર શ્રી દિલીપભાઈ ડી. મેહતાને જન્મદિન નિમિત્તે AGBS પરિવાર તથા સમગ્ર ગ્રુપ વતી હાર્દિક શુભેચ્છાઓ.  ઈશ્વર તેમને ઉત્તમ આરોગ્ય, દીર્ઘાયુષ્ય અને સતત સમાજસેવાનું બળ પ્રદાન કરે તેવી શુભકામનાઓ. - એડ મિન  સંક્ષિપ્ત પરિચય વાંચો  .....   ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...

અભિનંદન:: મિતેશ જોશી, ભરૂચ

Image
tઅભિનંદન:: મિતેશ જોશી, ભરૂચ 💐ગૌરવની પળ – હાર્દિક અભિનંદન 💐         આપણા જ્ઞાતિના પ્રતિભાશાળી યુવા શ્રી મિતેશ પ્રફુલભાઈ જોશી એ Chemical Engineering વિષયમાં જૂન-૨૦૨૬માં યોજાયેલ GATE (Graduate Aptitude Test in Engineering) પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સમગ્ર ભારતમાં All India Rank (AIR) 96 પ્રાપ્ત કર્યો છે. તેઓ ને IIT મુંબઈ માં M.tech. માં એડમિશન મળ્યું છે.      તેમની આ નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ સાથે દેશની અગ્રણી પરમાણુ સંશોધન સંસ્થા BARC (Bhabha Atomic Research Centre) માં તેમની  trainee તરીકે પસંદગી થઈ છે. SVNIT, Surat માંથી B.Tech. Chemical Engineering નો અભ્યાસ પૂર્ણ કરનાર શ્રી મિતેશભાઈની આ સિદ્ધિ તેમના પરિવાર, સમાજ અને સમગ્ર જ્ઞાતિ માટે ગૌરવની બાબત છે. તેમની મહેનત, પ્રતિભા, શિસ્ત અને સમર્પણને અભિનંદન પાઠવતાં તેમના ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ.    💐પરિવાર તથા જ્ઞાતિ માટે ગૌરવની ક્ષણ – ગ્રુપ વતી ખૂબ ખૂબ અભિનંદન! 💐 એડમિન ========================= ટૂંક પરિચય શ્રી મિતેશ પ્રફુલભાઈ જોશીનો જન્મ તા....

ગૌરવ ની પળો શેર થઈ ::અભિનંદન સંદીપ વ્યાસ

Image
 🌹 ગૌરવની પળો શેર કરતાં... 🌹 શ્રી કનકરાય વ્યાસ, જામનગર દ્વારા તેમના પુત્ર શ્રી સંદીપભાઈ વ્યાસના યોગદાન અંગે ગૌરવની લાગણી વ્યક્ત કરવામાં આવી છે. કોઈ પ્રતિષ્ઠિત અને જાણીતા લેખક જ્યારે વિવિધ વ્યક્તિઓના યોગદાનને શોધી, તેમની મુલાકાત લઈ અને પુસ્તકમાં નામજોગ નોંધ કરે, ત્યારે તે વ્યક્તિના કાર્ય, કૌશલ્ય અને સમર્પણનું એક વિશેષ માન્યકરણ (Validation) ગણાય. આવી ક્ષણ દરેક પરિવાર અને સમાજ માટે ગૌરવની હોય છે. 🛕 અબુ ધાબી BAPS હિન્દુ મંદિર અને શ્રી સંદીપભાઈ વ્યાસ તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક "A Millennial Moment – A Mandir in the Middle East Transforming History and Hearts" માં અબુ ધાબીના ભવ્ય BAPS હિન્દુ મંદિરના નિર્માણની સમગ્ર યાત્રાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આ પુસ્તકના લેખક જાણીતા પત્રકાર શ્રી બિક્રમ વોરા છે અને તેની પ્રસ્તાવના ભારતના વિદેશ પ્રધાન ડૉ. એસ. જયશંકર દ્વારા લખવામાં આવી છે. આ આશરે 250થી વધુ પાનાંના પુસ્તકમાં મંદિરના નિર્માણ સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓના યોગદાનની નોંધ લેવામાં આવી છે, જેમાં શ્રી સંદીપભાઈ વ્યાસનું નામ પણ ગૌરવપૂર્વક સમાવાયું છે. 👏🌹🎊 અભિનંદ...

💐યુવા પ્રતિભા:: એન્જિનિયર:: કેદાર જોશી, એમ. ઈ . (કેમિકલ)::અભિનંદન💐

Image
💐અભિનંદન:: શોધ પેપર્સ પ્રકાશન નિમિત્તે અભિનંદન 💐 🌟 પરિચય ::જોશી પરિવારના પ્રતિભાશાળી યુવા કેદાર જોશી ,એમ.ઇ.(કેમિકલ)  🌟 💐યુવા પ્રતિભા:: કેદાર જોશી ::અભિનંદન💐 ============================= 🌟 પરિચય ::ઇસામલિયા જોશી પરિવારના પ્રતિભાશાળી યુવા કેદાર જોશી ,એમ.ઇ.(કેમિકલ)  🌟 નામ:: કેદાર જોશી જન્મ તારીખ:: ૭.૧૧.૧૯૯૮ સંપર્ક સેલ ફોન નંબર::+91 96624 58767 શૈક્ષણિક લાયકાત:: એમ. ઇ. ( માસ્ટર ડિગ્રી કેમિકલ એન્જિનિયરિંગ) 🎓 શૈક્ષણિક યાત્રા: • બી.ઈ. – કેમિકલ એન્જિનિયરિંગ, V.V.P. એન્જિનિયરિંગ કોલેજ, રાજકોટ • એમ.ઈ. – કેમિકલ એન્જિનિયરિંગ, વિશ્વકર્મા ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, અમદાવાદ • હાલ કેમિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી. અભ્યાસ ચાલુ 💼 વ્યવસાયિક કાર્ય:       જૂન ૨૦૨૩થી મારવાડી યુનિવર્સિટીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગ (ડિપ્લોમા સ્ટડીઝ) માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. 🏆 મુખ્ય સિદ્ધિઓ: • IIT બોમ્બે દ્વારા FOSSEE સમર ફેલોશિપ (૨૦૧૯) માટે પસંદગી • AIChE, Elsevier, ACS જેવી પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં સંશોધન પેપર્સ પ્ર...

જીવન ઝરમર::શ્રદ્ધાંજલિ:: સ્વ.પૂ. ધીરજલાલ ભાઈ ડી મહેતા (ઓસા - કેશોદ) (૧૯૩૨-૨૦૨૬)

Image
ધીરજલાલ ભાઈ દુર્લભજી ભાઈ મહેતા વતન ઓસા (ઘેડ) તા.માંગરોળ.(૧૯૩૨- ૨૦૨૬)    સને ૧૯૩૨ ના ૩ જી માર્ચ ના રોજ ઓસા ધેડ ગામે મહેતા પરિવાર માં જન્મેલા     તેઓ ને મળો એટલે તમારું અસ્તિત્વ ભૂલી જાઓ તેઓ ના ચરણ માં વંદન કરી થોડી વાર માટે તો આવી વિભૂતિ ને મળી વૈશ્વિક ચેતના સાથે મળ્યા ની અનુભૂતિ થાય.   તેઓ એ વસુધૈવ કુટુમ્બકમ ની ભાવના સાથે ઓસા ઘે ડ ગામ ને પોતાનું કુટુંબ માની જીવન જીવ્યા.     તેઓ ના પિતાશ્રી પિતા દુર્લભજી અંબારામ મહેતા એટલે બ્રહ્મ કર્મ અને વૈદિક સંસ્કૃતિ અને કર્મ કાંડ નો અભ્યાસ કાશી સંસ્કૃત પાઠશાળા માં કર્યો હતો અને ઓ સા ઘેડ ગામ ને કર્મભુમિ બનાવી હતી      તેઓ પાસેથી શ્રી ધીરજલાલ ભાઈ એ વૈદિક કર્મકાંડ નું શિક્ષણ પ્રાપ્ત કર્યું અને બ્રહ્મ સંસ્કૃતિ નો વારસો સાચવી રાખ્યો. તેમજ બ્રહ્મ વૈદિક કર્મકાંડ કાર્યો નું વહન કર્યું. ધીરજ લાલ પાસેથી સને ૧૯૬૮ થી ૧૯૯૦ સુધી ના ઓસા ગામ ની ત્રણ પેઢી દ્વારા શિક્ષણ અને સંસ્કાર નું સિંચન પ્રાપ્ત કર્યું. તેઓ એ ગામ માં ૨૫ વર્ષ સુધી નવરાત્રી મંડળ નું સંચાલન પણ કર્યું અને ગામ માં સમરસતા અને ...

💐અભિનંદન ::કેયુર વ્યાસ :: ટૂંક પરિચય અને અભિનંદન:: 💐

Image
🎉 કેયુર વ્યાસ ::ગૌરવની ક્ષણ – હાર્દિક અભિનંદન 🎉       આપણા ગ્રુપ સદસ્ય શ્રી રસિક ભાઈ વ્યાસ ના કેયુર ભાઈ વ્યાસ ને ગ્રુપ વતી અભિનંદન  - અભિનંદન  કેયુર વ્યાસ ની સિદ્ધ વિશે અને ટૂંક પરિચય  વાંચો  .....   ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...

📖🖋️રાજકોટ નવ નિર્વાચિત એજી બી એસ પ્રમુખ :: શ્રી પ્રવીણ ભાઈ વ્યાસ ટૂંક પરિચય📖🖋️

Image
📖🖋️રાજકોટ નવ નિર્વાચિત એજી બી એસ પ્રમુખ ટૂંક પરિચય📖🖋️  "સંઘસેવી અને નિવૃત્ત બેન્કર :: એજી બીએસ પ્રમુખ" 💐શ્રી પ્રવીણ ભાઈ વ્યાસ ને અભિનંદન💐 💥સંઘ ના સ્વયં સેવક છે 💥નિવૃત્ત બેન્કર છે અને સુપરવાઇઝરી કેડર ના મેનેજર તરીકે નો અનુભવ છે. 💥છેલ્લા (બે ટર્મ) છ વર્ષ થી રાજકોટ એજી બી એસ ઉપપ્રમુખ તરીકે નો અનુભવ છે. 💥રાજકોટ માટે નવા નથી તેઓ અનુભવી છે. વાંચો  .....   ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...

પ્રજ્ઞાની પ્રેરણાત્મક પ્રતિભા:::ભગવદીય જ્યોત્સનાબેન મહેતા (જામનગર ):: પરિચય લેખક :: શ્રી કનક ભાઈ વ્યાસ,જામનગર

Image
ભગવદીય જ્યોત્સનાબેન મહેતા (જામનગર ):: પરિચય આલેખન:: શ્રી કનક ભાઈ વ્યાસ  પ્રજ્ઞા પુત્રી જ્યોત્સના બેન મહેતા એટલે આધ્યાત્મિક જીવન સાથે ગાયત્રી પરિવાર ના મા ગાયત્રી માતાજી ની કૃપા થી પ્રજ્ઞા પુરાણ કથા નું વ્યાસ પીઠ સ્થાને થી પ્રચાર પ્રસાર કરે અને વ્યસન મુક્તિ તથા સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયેલા છે. તેઓ જામનગર ખાતે સ્થાયી છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય રચિત ૧૯મું પુરાણ પ્રજ્ઞા પુરાણ ની 2 વર્ષના ટૂંકા ગાળામાં ૭૬ પાંચ દિવસીય કથાઓ નું તેઓ ના વ્યાસ પીઠ સ્થાને થી આયોજન થયું. તાજેતર માં એપ્રિલ ૨૦૨૫ માં પોરબંદર ખાતે પ્રજ્ઞા પુરાણ કથા સંપન્ન થઈ. ============================= તેઓ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર જામનગર સાથે સેવાકીય પ્રવૃત્તિઓ માં જોડાયેલા છે. તેઓ નો જન્મ  ચાંદીગઢ સ્થિત  વ્યાસ પરિવાર માં  પિતા શ્રી જમનાદાસ ભાઈ અને માતા અનસૂયા બેન ને ત્યાં ૧૦ ઓગસ્ટ ૧૯૬૮ ના રોજ  થયો.      સંસ્કૃત વિષયમાં બાળપણથી જ રસ ધરાવતા જ્યોત્સનાબેન પર રાજકોટ AGBS ના વિદ્વાન શિક્ષક શ્રી J.K. મહેતાનું વિશેષ પ્રભાવ રહ્યો છે. સંસ્કૃત વિષયના ગાઢ અભ્યાસ અને વૈદિક...

શ્રીમતી જીગ્ના બેન વ્યાસ ની ઉપલેટા ની સેવાકીય અને જાહેર જીવન તથા રાજકીય સફર ૨૦૨૫::

Image
શ્રીમતી જીગ્ના બેન  વ્યાસ ની ઉપલેટા ની સેવાકીય અને જાહેર જીવન તથા રાજકીય  સફર ૨૦૨૫:: શ્રીમતી જીગ્ના બેન વ્યાસ ની ઉપલેટા નગર પાલિકા ઉપપ્રમુખ તરીકે નિમણૂક બદલ  જ્ઞાતી ગ્રુપ વતી અભિનંદન શ્રીમતી જીગ્ના બેન  વ્યાસ ની ઉપલેટા ની સેવાકીય અને જાહેર જીવન તથા રાજકીય  સફર :: જે બી વ્યાસ પરિવાર ના આપણા  ગ્રુપ સદસ્ય શ્રીમતી જિગ્ના બેન જીજ્ઞેશભાઈ વ્યાસ નો જન્મ ધોળા ખાતે પંડ્યા પરિવાર માં સને ૧૯૭૫ માં ૧૦ માર્ચ ના રોજ થયો  તેઓ એ વિનયન શાખા ના ગ્રેજ્યુએટ છે.   તેઓ ના લગ્ન વ્યાસ પરિવાર માં ૧૯૯૫ માં ૨૭ નવેમ્બર ના રોજ થયા. આજીવન સેવા કાર્ય માટે સંકલ્પ કરી વ્યાસ દંપતિ અને પરિવાર છેલ્લા બે દાયકા થી વધુ સમય થી  જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો ની સેવા કરે છે નારી રત્ન એવોર્ડ સન્માન::       તેઓ ને  રાજકોટ જિલ્લા ૨૦૨૨ માં રાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે રાજકોટ ખાતે અબ તક મીડિયા દ્વારા નારી રત્ન એવોર્ડ જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સર ના હસ્તે આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને અબતક મીડિયા હાઉસ ના મોભી શ્રી સ...

સાહિત્ય સભાના સાવજ: ડૉ. મધુસૂદન વ્યાસનો વિદ્વત પરિચય ..........આભાર

Image
🙏🏻ઋણ સ્વીકાર......આભાર ડોક્ટર સાહેબ આપનું પુસ્તક ભેટ મળ્યું.🙏🏻 💐'સાહિત્ય સભા ના સાવજ" ડૉ. શ્રી મધુસૂદન ભાઈ વ્યાસ, મોડાસા ને તેઓ ના રિસર્ચ પેપર્સ ના પ્રકાશન  નિમિત્તે શુભેચ્છા 💐 - એડ મીન  વાંચો  પ્રાસંગિક પુસ્તક વિશે અને લેખક સદસ્ય પરિચય અને વિશેષ માહિતી .....   ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...

પરિશ્રમી અને સંઘર્ષમય પ્રેરક વ્યક્તિત્વ :: દેવજી ભાઈ પટેલ

Image
સંઘર્ષ શું કહેવાય અને આત્મ નિર્ભર કોને કહેવાય તે જાણવું હોય તો જીવન સંધ્યા ના આરે ઉભેલ સને ૧૯૪૬ માં આઝાદી પહેલાં જન્મેલા શ્રી દેવજી ભાઈ પટેલ પાસે થી જાણવા મળે. તેઓ એ જીવન માં નાની વયે ઘર છોડ્યું અને આગળ વધ્યા મિત્રો નો સાથ મળ્યો જીવન માં સંઘર્ષ કર્યો. સૌરાષ્ટ્ર માં અમરેલી જિલ્લા નું પરબડી તેઓ નું વતન તેઓ એ ધોરણ ૮ સુધી ચલાલા ખાતે આર કે એમ એમ હાઈ સ્કૂલ ખાતે કર્યો અને અમદાવાદ ને કર્મભૂમિ બનાવી. જોકે વચ્ચે ખંભાત,કલોલ અને ભીલવાડા ખાતે પણ આજીવિકા માટે ગયા અને વિદેશ માં લિબિયા ખાતે પણ ગયા. હાલ વતન પરબડી - અમરેલી ખાતે નિવૃત્ત જીવન ગુજારે અને ખેતી ની દેખરેખ  અને અમદાવાદ સંતાનો પાસે આવતા જતા રહે. ============================= દેવજી ભાઈ ના  પિતા શ્રી માવજી ભાઈ  વતન અમરેલી થી સને ૧૯૩૨ માં અમદાવાદ આવી વસ્યા.     દેવજી ભાઈ એ ધોરણ ૮ સુધી ૧૯૬૪ માં સૌરાષ્ટ્ર માં ચલાલા આર કે એમ એમ હાઈ સ્કૂલ ખાતે કર્યો અને અમદાવાદ ને કર્મ ભૂમિ બનાવી.   દેવજી ભાઈ નો જન્મ સને ૧૯૪૬ માં ૧૦ મી એપ્રીલ ના રોજ માતા જમના બેન અને માવજી ભાઈ ને ત્યાં  પરબડી જી. અમરેલી તા. ધારી ખાત...

Equine judging શું છે ? આ વિષય પર પ્રભુત્વ અને જાણકારી ધરાવતા આપણા સદસ્ય :: શ્રી વિવેક મહેતા. અભિનંદન

Image
Equine judging શું છે ? આ વિષય પર પ્રભુત્વ ધરાવતા આપણા સદસ્ય :: શ્રી વિવેક મહેતા. અભિનંદન ============================ જો પશુધન આ શબ્દ વિશે ની રચના જોઇ એ તો પશુ + ધન આ બે શબ્દ થી બનેલો છે આમ  વ્યક્તિ પાસે પશુ ની માલિકી ની સંખ્યા આધારે તેની આર્થિક સ્ટેટસ નક્કી થતું. શ્રી સુકત ની એક ઋચા માં પણ ગાય અને ઘોડા નું આર્થિક સધ્ધરતા નું મહત્વ દર્શાવે છે. अश्वदायै गोदायै धनदायै महाधने। धनं मे जुष्ठाम् देवी सर्वकामांश्च देहि मे ॥ પ્રાચીન સમયમાં ગાયો ને ધન ગણવામાં આવતું અને તેને દાન માં આપવા માં આવતી. જેથી cattle judging એ અગત્ય નો વિષય છે. જેમાં માલ ઢોર વિશે બળદ,ગાય, ભેંસ વી. મૂલ્યાંકન કરી તેનું મૂલ્ય નક્કી થતું.      તેમાં specialization એટલે Equine judging જે ઘોડા નું ખાસ પરફોર્મન્સ આધારે મૂલ્યાંકન કરતું શાસ્ત્ર એટલે Equine judging  ઘોડાઓને તેમની એથ્લેટિક પ્રદર્શન ક્ષમતાના સંદર્ભમાં જોવામાં આવે છે. Equine judging  ઘોડા ના મૂલ્યાંકન વિશે જોઈએ તો ૧ એકંદર દેખાવ૨.સંતુલિત અને શારીરિક ઘોડા ના શરીર નો દેખાવ અને બાંધો ૩.એકંદર મૂલ્યાંકન વી.માપદંડ અગત્ય ના છે. ...

ભવન મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી ને અભિનંદન તેમજ જે.એ.જોશી વિદ્યાર્થી ભવન ટીમ પોરબંદર ને અભિનંદન 💐👏🏻👏🏻👏🏻

#Editorial #લોકો ની અપેક્ષા #ડિજીટલ પ્લૅટફૉર્મ #સેવાઓ ::   💐જે. એ. જોશી વિદ્યાર્થી ભવન ટીમ પોરબંદર અભિનંદન ને પાત્ર છે 💐 ============================= તાજેતર માં એજી બી એસ સમુહ લગ્ન અને યજ્ઞોપવિત પ્રસંગે ડિસેમ્બર ૨૦૨૪ માં  જે. એ. જોશી વિદ્યાર્થી ભવન પોરબંદર એ ડિજિટલ પ્લેટફોર્મ ની જાહેરાત કરી તેઓ દ્વારા વોટ્સ એપ અને યુ ટ્યુબ ચેનલ બનાવી જાહેરાત કરી લોકો ની સેવા માં વધારો કરેલ છે           તે માટે વર્તમાન ભવન મંત્રી શ્રી અલ્પેશ ભાઈ જોશી તન તોડ મહેનત કરી જહેમત ઊઠાવી રહ્યા છે. તેઓ ને અભિનંદન     જે.એ.જોશી વિદ્યાર્થી ભવન ટીમ પોરબંદર ને અભિનંદન 💐👏🏻👏🏻👏🏻          વિદ્યાર્થી ભવન વિસ્તૃત અર્થ મા અન્ય સેવાઓ ઓન લાઇન પૂરી પડી ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડી લોકો ની સેવા માં વધારો કરે અને લોકો ની અપેક્ષા પૂરી કરે એડ મીન વાંચો .....   ​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​...

એજી બી એસ રાજકોટ નો સન્માનિત તેજસ્વી તરાલો બન્યો સિંગીંગ સ્ટાર....... જાણો વિશેષ વિગતો

Image
💐મ્યુઝિક રિયાલિટી ટીવી શોમાં વડોદરા ખાતે કૉલેજ માં થી યોજાયેલ સિંગિંગ સ્પર્ધા વેદાન્ત ભાઈ જોશી એ ભાગ લીધો તેઓ એ બાદ માં રૂરકિ અને મુંબઈ ની સિંગિંગ ટેસ્ટ માં ઓડિયો ટેસ્ટ પાસ કરી  સિંગિંગ ટીવી રિયાલિટી શો માટે પસંદગી પામ્યા.  અભિનંદન💐 ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા 💐 - એડ મીન  ============================ 💐એજી બી એસ રાજકોટ નો સન્માનિત તેજસ્વી તરાલો બન્યો સિંગીંગ સ્ટાર....... જાણો વિશેષ વિગતો 💐મ્યુઝિક રિયાલિટી ટીવી શોમાં વડોદરા ખાતે કૉલેજ માં થી યોજાયેલ સિંગિંગ સ્પર્ધા વેદાન્ત ભાઈ જોશી એ ભાગ લીધો તેઓ એ બાદ માં રૂરકિ અને મુંબઈ ની સિંગિંગ ટેસ્ટ માં ઓડિયો ટેસ્ટ પાસ કરી ઓમ એન્ટરપ્રાઇઝ આયોજિત આઇકોન ટીવી રિયાલિટી શો માટે પસંદગી પામ્યા.    પોરબંદર જોશી પરિવાર માં શ્રી વેદાન્ત ભાઈ નો  પોરબંદર સ્થિત શ્રી રાજેશ ભાઈ જોશી અને રીના બેન ને ત્યાં જન્મ તા.૮.૧૧.૨૦૦૬ ના રોજ થયો.  વેદાન્ત ભાઈ જોશી હાલ તેઓ બરોડા ખાતે એમ એસ યુનિવર્સિટી માં vocal music નો ગ્રેજ્યુએશન  કોર્સ ના બીજા સેમેસ્ટર માં અભ્યાસ કરી રહ્યા છે  સાંદિપની હરીમંદિર એ...

સુસ્ત SVNIT ખાતે અભ્યાસ કરતા:: શ્રી મિતેશ જોશી એ જીત્યો આંતર રાષ્ટ્રીય સ્પર્ધા માં એવોર્ડ ૨૦૨૪

Image
આપ સર્વે ની સાથે સદસ્ય શ્રી ગૌરવ ની પળો શેર કરતા આનંદ અનુભવું છું.......... આપને થશે કે વાત શું છે.......તો જાણવું કે યુવા to be engineer શ્રી મિતેશ જોશી એ જીતી  મિતેશ જોશી હાલ સુરત સ્થિત SVNIT માં કેમિકલ  એન્જીન્યરીંગ  માં B. Tech. Chemical ના ત્રીજા વર્ષ માં અભ્યાસ કરે છે. .                    ( svnit સુરત) તેઓ  અને તેઓ ની ટીમ દ્વારા માઇક્રોબાયલ ફ્યુઅલ સેલ્સ (MFCs) ના ઉપયોગ સાથે રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઊર્જા - વીજળીમાં રૂપાંતરિત કરે છે     આ સિદ્ધાંત આધારિત SVNIT સુરત ટીમ શ્રી મિતેશ ભાઈ અને તેના ટીમ સદસ્ય વિધાર્થી ઓ દ્વારા કાર બેટરી બનાવી તેનું પ્રીઝન્ટેશન કરી અને "chem e car "મોડેલ નાની કાર  ને તેઓ " best use of biological reaction"  માટે વિજેતા બન્યા તેઓ અને તેઓ ની ટીમ એ દક્ષિણ એશિયા રિજિયોનલ સ્ટુડન્ટ ની સ્પર્ધા રુર્કેલા ઓરિસ્સા ખાતે  SVNIT સુરત નું પ્રતિનિધિત્વ કરી જીત્યા બાદ અમેરિકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાન ડિયેગો કેલિફોર્નિયા,યુ એસ એ ખાતે તા.૨૫/૧૦ ૨૦૨૪ થી ૨૮/૧૦/૨૦૨૪ ...